SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा संसारे नास्ति किमपि स्थिरं वस्तु ! सर्वे हि क्षणभङ्गुरम् । अतो दुःखादयेऽत्र संसारे fadari at रागः ? सर्व परित्यज्य धर्म एवाश्रयणीयः । स एवं जन्मान्तरेऽपि सहगामी । दारपुत्रादयस्तु न सहगामिनः । इत्येवं विचार्य वैराग्यमापन्नो विद्याधरराजो दृहशक्तिः स्वयं लोचं कृत्वा शासनदेवताप्रदत्तं सदोरकमुखविकारजोहरणादिकं मुनिवेषं धृत्वा प्रत्रजितः । ततो मायां परिहृत्य स देवः कनकमालया सह तं मुनिं वन्दितवान् । कनकमाला च भ्रातुर्वधवृत्तान्तं नित्य नहीं है । जो कुछ भी हमें दिखता है वह सब अस्थिर एवं क्षणभंगुर है । इसलिये जब दुःखाकीर्ण इस संसार में विवेकियों को अनुराग करने जैसी कोई बात नहीं है तब भलाई जीव की इसी में है कि वह इस समस्त क्षणभंगुर पदार्थों का परित्याग कर एक मात्र धर्मका आश्रय करें कारण कि चलाचल इस संसार में एक धर्म ही स्थिर है। जीवके साथ ये कोई भी संयोगी पदार्थ परभव में जानेवाले नहीं हैं । यदि साथ जानेवाला है तो वह एक धर्म ही है" । इस प्रकार के विचार में एकतान बने हुए विद्याधराधीश दृढशक्तिने अपना लोच स्वयं ही करके एवं शासनदेवता द्वारा प्रदत्त सदोरकमुखवस्त्रिका एवं रजोहरण आदि मुनिका वेष लेकर दीक्षा धारण करली। इस प्रकार शक्ति के मुनि होते ही उस देवने अपनी देवशक्ति को समेटकर कनकमाला के साथ उसमुनि को वंदना की । कनकमालाने भी मुनिको अपने भाईके मरण का समस्त वृत्तान्त यथावत् कह सुनाया । सुनकर અનિત્ય અને ક્ષણભંગુર છે. આ કારણે દુઃખથી ભરેલા આ સંસારમાં વિવેકીજાએ અનુરાગ કરવા ન જોઇએ. એમાંજ જીવની ભલાઈ છે. આથી આ સઘળા ક્ષણભ ંગુર પદાર્થોને પરિત્યાગ કરી એક માત્ર ધર્માંના જ આશ્રય કરવા જોઈએ. કારણ કે, “ ચવિચલ એવા આ સંસારમાં જો કેઇ સ્થિર હાય તા તે એક માત્ર ધર્મ જ છે. જીવની સાથે કાઈ પણ સંયોગી પદાર્થ પરભવમાં જઇ શકતા નથી પરંતુ જો સાથે જઇ શકે તેવુ કાઇ હેાય તે તે એક માત્ર ધર્મ જ છે.'' આ પ્રકારના વિચારમાં એકરૂપ બની ગયેલા વિદ્યાધરાધીશ દ્દઢશકિત રાજાએ પેાતાના હાથથી જ પેાતાના વાળાનુ સુચન કર્યું. અને શાસન દેવતા તરફથી આપવામાં આવેલ દ્વારાવાળી સુખ વસ્ત્રિકા અને રજોહરણુ આદિ મુનિના વેશ લઇને દીક્ષા ધારણ કરી. આ પ્રકારે દૃઢશક્તિએ મુનિવેશના અંગિકાર કરતાં જ એ દેવે પેતાનો દેવશક્તિને સમેટી લીધી. આથી કનકમાળા જાગૃત ખની, જાગૃત થઇને તેણે મુનિને વંદના કરી ઉપરાંત ભાઇના મૃત્યુની સઘળી હકીક્ત કહી સંભળાવીઃ આ વાત સાંભળીને મુનિરાજે કહ્યું કે, xe उत्तराध्ययन सूत्र : 3 ३८५
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy