________________
३७९
प्रियदर्शिनी टीका अ. ८ नगगतिराजकथा मा कुरु, ऋद्धिगौरवं मा कदापि विधेहि, सम्पदं प्राप्तोऽपि निजां पूर्वामवस्था मा विस्मर। एते त्रपुमया अलङ्कारा जीर्णानि वसनानि चे तव सन्ति । अन्यत् सर्व तु नृपस्य वर्तते । अतो रे जीव ! गर्वमपहाय शान्तमना भव। यथा एतासां संपदा सुचिरं भोक्ता भविष्यसि । अन्यथा तु राजा गले हस्तं दत्वा कुथिताङ्गी शुनीमिव त्वां निष्कासयिष्यतीति । तस्यास्तच्चेष्टितं दृष्ट्वा तवेषिण्योऽपरा राझ्य एकदा रहसि स्थितं राजानमुक्तवत्यः-नाथ ! यद्यपि भवानम्मास निःस्नेहो जातः, तथापि पति देवता वयं त्वां विघ्नाद रक्षामः । त्वत्प्रिया सा हि प्रत्यहं किश्चिदं नकर अकेले अपने आपको उच्चस्वर से इस प्रकार समझाने लगीरे जीव ! तृ अभिमान मतकर । ऋद्धि का गौरव भूलकर भी कभी मतकर संपत्तिको पाकरके भी अपनी पहीलेकी अवस्था मत भूल । ये कथीर के आभरण एवं जीर्णवस्त्र ही तेरे हैं। इनके सिवाय और सब राजा का है। इसलिये हे आत्मन् ! गर्वका परित्याग कर शांतचित्त हो कि जिससे इन सम्पत्तियों का तूं सुचिर काल तक भोक्ता बना रहे । नहीं तो राजा गला पकडकर गलितांङ्गी कुत्ती के समान तुझे यहां से बाहर निकाल देगा। इस प्रकारकी कनकमंजरी की चेष्टा देखकर उससे विद्वेष रखनेवाली रानियों ने एक समय एकान्त में रहे हुए राजा से कहा-नाथ ? यद्यपि आपका हमलोगों के प्रति स्नेह नहीं रहा है तो भी हमारे देवता लो आपही हैं, पतिको हम देवता का स्थान प्रदान करने वाली हैं, अतः हम लोगों का कर्तव्य है कि हम आपकी विघ्र से ઉચ્ચસ્વરથી આ પ્રકારે સમજાવતી હતી. રે જીવ! તું અભિમાન ન કર. કદી પણ ભૂલીને સિદ્ધિનું અભિમાન ન કરી શ. સંપત્તિને મેળવવા છતાં પણ તું તારી પહેલાંની અવસ્થાને કદી ને ભૂલ. આ કથીરનાં આભરણ અને જીર્ણ એવાં વસ્ત્રો જ તારાં છે. આ સિવાયનું બીજું બધું રાજાનું છે માટે હે આત્મા ! ગર્વને પરિયોગ કરી શાંત ચિત્તવાળો થા, કે જેથી તું આ સંપત્તિને લાંબા કાળ સુધી ભોગવી શકે. નહિંતર રાજા તને ગળેલા અંગવાળા કુતરાની માફક તારૂં ગળું પકડીને બહાર કાઢી મૂકશે. આ પ્રકારની મદનમંજરીની ચેષ્ટા જોઈને એના તરફ છેષ રાખવાવાળી રાણીઓએ એક સમય એકાન્તમાં બેઠેલા રાજાને કહ્યું,-નાથ ! જો કે, હવે આપને અમારા તરફ પ્રેમ રહ્યો નથી, છતા આપ અમારા દેવજ છે. આથી દેવના સ્થાને પતિને માનનારી એવી અમે સર્વનું કર્તવ્ય છે કે, અમે આપનું વિઘ સમયે રક્ષણ કરીએ. આપે જેને સહુથી પ્રિયમાતી રાખેલ
उत्त२॥ध्ययन सूत्र : 3