SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ३७३ प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा त्यमुप्ते राज्ञि मदनिकया पूर्वनस्पृष्टा कनकमञ्जरी पाह-स हि बब्बूलकः कूपेऽभवत् । अत उष्ट्र स्तत्पत्रं भोक्तुं समर्थों नाभूत , तदुपरि लिण्मूत्रं च सुखेना करोत् । अथापरां कथां कथयामि सावधानतया श्रृणु-'आसीन्मगध देशे पाटलि. पुत्र के नाम्नि नगरेऽरिमर्दनो नाम राजा। तेन स्वराज्योपद्रवकारिणौ द्वौ चौरौ निगृहीतो । राजा दयालुरासीत् । अतो वध्यावपि तौ न मारितवान् । किन्तु तौ मञ्जूषायां निधाय नद्यां प्रवाहितवान् । नद्यां प्रवहन्तीं तां मजप फिर मदनिकाको साथ लेकर कनकमंजरी वहां आगई। और राजा भी आकर कपट नींद से सो गये, राजा के सो जाने पर कनकमंजरी से मदनिकाने कथा कहने के लिये कहा-कल की शंकाका उत्तर देते हुए कनकमंजरीने कथा कहना प्रारंभ किया-पहिले उसने मदनिका की शंका का उत्तर इस प्रकार दिया कि उसके मुंह में उस बल वृक्षका एक भी पत्ता जो नहीं आ सका इसका कारण केवल यही था कि वह बबूल कुए में उत्पन्न हुआ था-वहांतक परिश्रम करने पर भी उँटकी गरदन नहीं पहुँच सकी। नीचा होने से उस पर मलमूत्र किया जा सकता है दूसरी कथा जो उसने कही वह इस प्रकार है मगधदेश के अन्तर्गत पाटलीपुत्र नामका एक नगर था वहां अरिमर्दन नामका राजा राज्य करता था। उन्होंने अपने राज्य में उपद्रव करनेवाले दो चोरों को पकडा। राजा दयालु था इसलिये मारने योग्य होने पर भी राजाने उन दोनों चोरों को नहीं मारा। किन्तु पेटीमें बंद करके દિવસ પણ આપ્યો ચોથે દિવસે મદનિકાને સાથે લઈને રાત્રીને સમય થતાં કનકમંજરી શયન ભવનમાં પહોંચી ગઈ અને રાજા પણ ત્યાં આવીને હંમેશની માફક કપટ નિદ્રા ધારણ કરીને સુઈ ગયો. રાજાના સુવા પછી મદનિકાએ કનકમંજરીને કથા કહેવા માટે કહ્યું. આગલા દહાડાની શંકાને ઉત્તર આપતાં કનકમંજરીએ કથાની શરૂઆત કરતાં કહ્યું કે, ઉંટના મોઢામાં તે બાવળનું ઝાડનું એક પણ પાદડું ન આવ્યું તેનું કારણ એ હતું કે તે બાવળનું ઝાડ કુવામાં ઉગેલું હતું તેથી પરિશ્રમ કરવા છતાં પણ ઉંટની ગરદન ત્યાં પહોંચી શકી નહીં. નીચું હોવાથી તેના ઉપર મળમૂત્રની ક્રિયા થઈ શકી હતી. આ પછી તેણે બીજી કથા કહેવાનું શરૂ કર્યું જે આ પ્રમાણે છે– મગધની અંદર પાટલીપુત્ર નામનું નગર હતું, ત્યાં અરિમર્દન નામનો રાજા રાજ્ય કરતું હતું, તેણે પિતાના રાજ્યમાં ઉપદ્રવ કરવાવાળા બે ચોરોને પકડ્યા. રાજા દયાળુ હતું એટલે મારવાને યોગ્ય હોવા છતાં એ ને ચોરેને માર્યા નહીં उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy