SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ३६० उत्तराध्ययन सूत्रे मायाति । तदागमनान्तरं स चित्रकरः शौचाद्यर्थं बर्हियति । एकदा पितुर्थे भक्तमादाय राजमार्गेण समागच्छन्ती सा गिरिवाहिनीनदीपूरजिष्णुना वेगेनावं वायन्तं राजानं दृष्टवती । सा तं कमपि साधारणं पुरुषं मन्यमाना तुरगखुराघातभयेन राजपथपार्श्वप्रदेशेन द्रुतगत्या चित्रशालायामागता । भक्तहस्तां स्वपुत्रीमागतां विलोक्य स चित्रकरः शौचार्थ बहिर्गतः । ततस्तत्र स्थिता सा चित्रकारपुत्री कूर्चिकामादाय विविधैर्वर्णकः कुट्टिमतले यथास्थितमेकं मयूरपिच्छं लिखितaat | अत्रान्तरे राजा जितशत्रुश्चित्रशालां द्रष्टुं समागतः । स हि कुट्टि - लेकर चित्रशाला में आती थी। इसके आने के बाद ही वह चित्रकार शौचक्रिया आदि के लिये बाहर जाता । एक दिनकी बात है कि जब कनकमंजरी भोजन लेकर राजमार्ग से होकर आ रही थी तब उसने बड़े ही वेग से घोडे को दौड़ाते हुए राजा को देखा । घोडा इतने वेग से दौड रहा था कि वह उस समय गिरिनदी के पूर को भी परास्त कर देता था । घोडे को दोडानेवाले उन व्यक्ति को उस कन्याने कोई साधारण व्यक्ति समझा था । 'मैं घोडेकी फेंट में न आजाऊँ' इस भय से राजपथ के पासवाले प्रदेश से जल्दी २ चलकर चित्रशाला में आगई । भोजन लाकर आई हुई अपनी पुत्री को देखकर चित्रकार उसी समय शौच के लिये बाहर चला गया। उसके बाहर जाते ही कनकमंजरीने कूर्चिका लेकर अनेक वर्णों से उस कुट्टिमतल पर यथास्थित-हूबहूएक मयूरपिच्छको अंकित किया। उसी अवसर में वहां पर जितशत्रु राजा भी उस चित्रशाला को देखने के लिये आ पहुँचे । उन्होंने ज्यों શાળામાં જતી તેના આવ્યા પછી જ તે ચિત્રકાર શૌચક્રિયા આદિના માટે બહાર જતા. એક દિવસની વાત છે કે જ્યારે કનકમાંજરી ભોજન લઇને રસ્તેથી આવતી હતી ત્યારે તેણે ઘણા વેગથી ઘેાડાને દોડાવી રહેલા એક રાજાને જોયા. ઘોડા એટલા વેગથી દોડી રહ્યો હતા કે, ડુગરાળ નદીના પુરને વેગ પણ તેનાથી ઓછા જણાતા હતા. ઘોડાને દોડાવી રહેલ વ્યક્તિને પેલી કન્યાએ કાઇ સાધારણ વ્યક્તિ માનેલ હતી. “ હું ઘોડાની અડફેટમાં ન આવી જાઉં...” આવે! વિચાર કરીને તે રાજમાના રસ્તા છે।ડી દઈને એક ગલીમાં થઈને ચિત્રશાળામાં પહોંચી ગઇ. ભાજન લઈને આવેલી પેાતાની પુત્રીને જોઈને ચિત્રકાર શૌચ આદિ કાય` માટે બહાર ચાલ્યા ગયા. એના મહાર જવા પછી કનકમાંજરીએ હાથમાં પીછી લઇને અનેક પ્રશ્નારે એ ભીત ઉપર હુબહુ એક મેરલેાના ચિત્રને અંકિત કર્યું" આ ચિત્રશાળામાં ચિત્રાને જોવા માટે આવી પહોંચ્યા. તેણે સમયે જીતશત્રુ રાજા પણ આવતાંની સાથેજ એ ભીંત ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy