________________
प्रियदर्शिनी टीका अ. १८ द्विमुखराजकथा कोऽपि व्याधिर्वाधते । तर्हि ममेयं दशा कथं संजाता ? इति भवता हृदये कौतूहलं भविष्यति ? अतोऽहं लज्जां विहाय ब्रवीमि । व्यतीते दिवसे भवत्क. न्यां मदनमञ्जरीं दृष्ट्वा तस्यां संजातढानुरागोऽहमे तादृशोमस्थां प्राप्तोऽस्मि । अतोऽवति भवान् मदनमञ्जरीमदानेन मम मानसीं व्यथां शमयितुम् । तद्वचनं श्रुत्वा राजा द्विमुखो मनसि चिन्तित गन्-अयं हि मम कन्यायाः सर्वथा योग्योवरोऽस्ति, अतो मत्कन्याभिलाषिणेऽस्मै यदि मया कन्या दोयेत, तर्हि का हानिः ? इति विचिन्त्य राजा द्विमुखः शुभे दिवसे महता महोत्सवेन चण्ड प्रद्योताय स्वां कन्यां मदनमञ्जरी दत्तवान् । योतुके च प्रचुरहयगजाप्रद्योतनने 'हाय' ऐसा बोलकर तथा लज्जाको छोडकर इस प्रकार कहाराजन् ! मुझे कोई कष्ट नहीं है। फिर भी मेरी इस दशाका कारण क्या है यह जो आपको जानने का कौतुहल हो रहा है उसको मैं विना किसि संकोच के आपके सामने कह देता हूं सो आप सुनेंकल दिन मैंने आपकी पुत्री मदनमंजरी को देखा-सो देखते ही मेरा उसमें अनुराग दृढ बन गया है। इसी कारण से मेरी बह दशा हुई है। इसलिये आपसे निवेदन है कि आप मदनमंजरी के प्रदान से मेरी इस मानसिक चिन्ता को शांत करने की कृपा करें। चंडप्रयोतन के इस कथन को सुनकर द्विमुखने विचार किया कि क्या हर्ज है यह मदनमंजरी के योग्य वर है ही अतः जब यह मदनमंजरी को चाह रहा है तब इसको मदनमंजरी देने में मुझे कोई बाधा नही है। इस प्रकार शोच विचार कर राजा द्विमुखने शुभ मुहूर्त में अपनी कन्या मदनमंजरी का बडे उत्सव से चंडप्रद्योतन के साथ विवाह कर दीया। તથા લજજાને છોડીને આ પ્રકારે કહ્યું, રાજન્ ! મને કઈ કઈ નથી, છતાં પણ મારી આ દશાનું કારણ શું છે એ જાણવાનું આપને કુતુહલ થઈ રહેલ છે. જે હું કોઈ પણ પ્રકારને મનમાં સંકેચ ન રાખતાં આપની સમક્ષ જાહેર કરું છું તેને આપ સાંભળો. ગઈ કાલે મેં આપની પુત્રી મદનમંજરીને જોઈ, તેને જોતાં જ મારે તેનામાં અનુરાગ દઢ બની ગયેલ છે. આ કારણથી મારી આ દશા થયેલ છે. આથી આપને નિવેદન કરું છું કે, આપ મદનમંજરી મને આપીને મારી આ માનસિક ચિંતાને દૂર કરવાની કૃપા કરો. ચંડપ્રદ્યોતનના આ વાકયોને સાંભળીને દ્વિમુખે વિચાર કર્યો કે, શું હરકત છે? મદનમંજરીને ગ્ય વર આ છે જ. આથી
જ્યારે તે મદનમંજરીને ચાહે છે ત્યારે તેને મદનમંજરી આપવામાં મને કઈ વાંધ નથી. આ પ્રકારને મનમાં વિચાર કરીને રાજા દ્વિમુખે શુભ મુહૂર્તમાં પિતાની કન્યા મદનમંજરીનું ઘણું જ ઉત્સવની સાથે ચંડપ્રદ્યોતનની સાથે લગ્ન કરી દીધું. દહે.
उत्त२॥ध्ययन सूत्र : 3