________________
%
-
--
-
३३४
उत्तराध्ययनसचे वाचामगोचरमानन्दं प्राप्तगन् । पुत्रदर्शनोत्कण्ठां निरोद्धमक्षमस्तस्मिन्नेव क्षणे सचित्रमामन्तादिभिः सह पुत्रं द्रष्टुं प्रचलितः। पितरं समागच्छन्तमुपश्रुत्य करकण्डू पोऽपि स्व सचिवादिभिः सह तस्य स्वागतं कर्तु पादचारेण प्रचलितः । पितुः समीपे समागत्य तस्य चरणयोनिपतितः। पिताऽपि तं नतं पुत्रं भुजाभ्यां समुत्थाप्य हृदयेन समाश्लिष्टवान् । राजा हि पुत्राङ्गसंश्लेषजनितेनानन्दरसेन स्वाङ्गोत्तापं निर्वापयन् परममुखं प्राप्तवान् । प्रथमं नृपो हर्षाश्रुभिः पुत्रमभ्यषिश्चत् , पश्चाच सिंहासनस्थितं तमभिषेकजलैरभ्यषिश्चत् । राज्ये पुत्रमघेरकर रखा है। पभावती के द्वारा पुत्र का परिचय पाकर राजा को अनिर्वचनीय आनंद हुआ और वह उसी समय पुत्र को देखनेकी इच्छा से वहां से सामन्त एवं सचिव आदि को साथ में लेकर चले । उधर जब करकण्डने पिताके आनेका समाचार सुना तो वह भी सचिवादिकों के साथ उनका स्वागत करने को पैदल चला । चलते २ जब पिता के पास वह पहुंचा तो शीघ्र ही उसने उनके चरणों में अपना मस्तक झुका दिया। पिताने भी चरणों में झुके हुए पुत्र को दोनों हाथों से उठाकर हृदय से लगा दिया। इस प्रकार पुत्र के अंग स्पर्श से जनित आनंद रस द्वारा अपने अंग के उत्ताप को शमित करते हुए राजा के लिये उस समय जो परम सुख प्राप्त हुआ सो वह वही जान सकता है या केवली जान सकते हैं। पुत्र को देखते ही राजाकी
आंखोने जो आनंदाश्रुओं की वरसा की थी सो उन्हीं अश्रुओं द्वारा મારે એ ગર્ભ એ જ છે કે, જેણે આપની નગરીને ઘેરે ઘા છે. પદ્માવતીની વાત સાંભળીને તેમ જ પુત્રને પરિચય પામીને દધિવાહન રાજાને અપાર એવો હર્ષ થયો. તેઓ એજ સમયે પુત્રને જોવાની ઈચછાથી સામંતો અને સચિવોને સાથે લઈને ચાલ્યા. આ તરફ જ્યારે કરકડુએ પિતાના આવવાના સમાચાર સાંભળ્યા ત્યારે તે પણ પોતાના સચિવ આદિને સાથે લઈને તેમનું સ્વાગત કરવા માટે ખુલ્લા પગે સામે જવા નીકળે. ચાલતાં ચ લતાં જયારે તે રાજા દધિવાહન પાસે પહોંચ્યા ત્યારે ઝડપથી તેણે પોતાનું માથું પિતાના પગમાં ઝુકાવી દીધું. પિતાએ પણ પોતાના ચરણે માથું નમાવેલા પુત્રને બને હાથોથી ઉઠાડીને હૃદયની સાથે ચાં. આ પ્રમાણે પુત્રના અંગસ્પર્શથી આનંદ અનુભવતા અને એથી પિત ના અંગના સંતાપને શાંત કરતાં રાજાને એ સમયે જે પરમ સુખ પ્રાપ્ત થયું તે તે એ જ સમજી શકે યા તે કેવળી જ જાણી શકે. પુત્રને જોઈને રાજાની આંખમાંથી આનંદાશની ધારાઓ વહેવા માંડી અને એ જ આંસુઓ દ્વારા તેમણે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩