SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ करकण्डूराजकथा ३३३ गत्या चम्पापुरीमध्यमार्गण राजभवनमगात् । तां चेटयः परिचित्य स संभ्रम प्रणम्य प्रोचुः-मातः ! दिष्टयाऽद्य भवत्या दर्शनं जातम् । इयत्कालावधि कुत्र स्थिता ? कथं चिरादर्शनं दत्तम् ? कुतश्च साध्वीनां व्रतमङ्गीकृतम् ? इत्या. द्युक्त्वा ता मुक्तकण्ठं मुहुर्मुहूरोदितस्त्यः । इष्टानांद शने हि जीणमपि दुखं नूतन भवति । ततः कोलाहलं श्रुत्वा राजा दधिवाहनोऽपि तत्रायातः। धृतसाध्वीवेषां स्वप्राणप्रियां दृष्ट्वा राजा तां प्रणम्य पोवाच-कास्ते गर्भ ? ततः सा पाह-राजन् । अयमेव स गर्भः, ये नेयं पुरी परिवेष्टिता। तयैवमुक्तो राजा जब पद्मावतीने उसकी यह दशा देखी तो वह वहां से शीघ्र ही चंपापुरी के मध्यमार्ग से चलकर राजभवन पहुँची। पहुँचते ही उसको दासियोंने पहिचान लिया। बडे आदर से उन सबने उसको प्रणाम किया और कहने लगी-हे माता। आज तुम्हारे दर्शन हमें बडे भाग्य से हुए हैं। इतने दिनोंतक आप कहां पर रहीं। किस कारणस आपने इस साध्वीओं के व्रत को धारण किया है ? इस प्रकार कहती २ वे सब की सब बार २ रोने लगी। यह बात सच है कि इष्ट व्यक्तियों के दर्शन होने पर पुराना दुःख भी नूतन जैसा हो जाया करता है। जब रोने का कोलाहल राजमहल में इस प्रकार हुआ तो उसको सुनकर दधिवाहन भी वहां आ पहुँचा। आते ही साध्वी के वेष में उसने पद्मावती को देखा-देखकर प्रणाम करके वे बोले हे देवी! तुम्हारा वह गर्भ कहां है ? राजाकी बात सुनकर पद्मावती साध्वीने कहा कि मेरा वह गर्भ यही है जो आज आपकी नगरी को જ્યારે પદ્માવતીએ તેની આ સ્થિતિ જાણી ત્યારે તે ત્યાંથી ઝડપથી ચંપાપુરીના મધ્ય માર્ગથી ચાલીને રાજભવનમાં પહોંચી ત્યાં પહોંચતાં જ દાસીઓએ તેને ઓળખી લીધી. ઘણાજ આદરથી સહુએ તેમને પ્રણામ કર્યા. અને કહેવા લાગ્યાં કે, હે માતા ! આજે અમે તમારાં દશન ઘણાજ ભાગ્યથી થયાં છે. આટલા સમય સુધી આપ કયાં રહ્યાં હતાં ? કયા કારણથી આપે આ સાધ્વીને વ્રતને ધારણ કરેલ છે. ? આ પ્રમાણે કહેતાં કહેતાં રાજભવનની એ સઘળી દાસી ઓ રેવા લાગી. આ વાત સાચી છે કે, પિતાનું ભલું કરનાર વ્યક્તિનાં દર્શનથી જુનામાં જુનું દુઃખ પણ નવા જેવું બની જાય છે. જ્યારે રેવાને કલાહલ રાજમહેલમાં થવા લાગે ત્યારે રાજા દધિવાહન પણ આ કોલાહલને સાંભળીને ત્યાં આવી પહોંચ્યા, આવતાની સાથે જ તેમણે સાધ્વીના વેશમાં પવવતીને જોઈ જતાંની સાથે જ પ્રણામ કરીને તે બોલ્યા. હે દેવી ! તમારે એ ગર્ભ ક્યાં છે? રાજાની વાતને સાંભળીને પદ્માવતી સાધ્વીએ કહ્યું કે, ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy