SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ करकण्डराजकथा ३३१ चम्पापुरीसमीपे समागत्य ता समन्तोऽवरुद्धवान । दधिवाहनोऽपि स्वपुरामवरुध्य संस्थितेन करका नृपेण सह योद्धं स्वसैनिकान् सनद्धवान् । तत उभयोः सैनिकाः युद्धाय सजिभूताः। तयोर्युदद्वत्तान्तं साध्वी पद्मावती समुपश्रुत्य एवमचिन्तयत्अज्ञानेन एतो पितापुत्रौ संग्रामं कुरुतः । अत्र संग्रामे बहवः पाणिनो मरिष्यन्ति । तदोषभागिनी एतौ पितापुत्रौ भविष्यतः । अतो हिंसाजनितपापपङ्कादेतो समुद्धारयामि । एवं विचार्य प्रतिनीमापृच्छथमहासती पद्मावती करकण्डसमीपे समुपस्थिता । तां महासतीं समुपस्थितां विलोक्य करकण्डनृपः स्वासना दुत्थाय भक्तया प्रणामं कृतवान । ततो महासती रहसि तमेवमब्रवीत्-अहं तव दधिवाहन के साथ संग्राम करने के लिये करकण्डू राजा अपने नगर से बाहिर निकलकर चंपापुरीकी और चला। चंपापुरी के समीप पहचकर उसने उस नगर को चारों ओर से घेर लिया। जब दधिवाहनने अपनी नगरी की ऐसी स्थिति सुनी तो वह भी अपनी पुरी को घेर ठहरे हुए करकण्डू के साथ युद्ध करने के लिये अपने सैनिकों को तैयार करने लगा। जब सैनिकजन सब तैयार हो चुके तब दोनों तरफ से घमासान युद्ध प्रारंभ होनेकी तयारी हो गयी। जब युद्ध के समाचार पद्मावती साध्वी को मालूम पडे तब उसने विचार किया-देखो ये दानों पितापुत्र अज्ञान से युद्ध करने में लगे हुए हैं-व्यर्थ में इसमें अनेक प्राणी दोनों तरफ से मरेंगे इसका दोष इन दोनों को भोगना पडेगा-इसलिये मैं इन दोनों का इस हिंसाजनित पोपपंक से उद्धार करूं तो अच्छा है। इस प्रकार विचार कर पद्मावती साध्वी अपनी प्रवर्तिनी से आज्ञा लेकर करकण्ड के पास गई। उस महासती साध्वी को देखते ही करकण्डूने अपने सिंहाતૈયાર થઈ ચૂકી ત્યારે દધિવાહનની સામે સંગ્રામ કરવા માટે કરકન્ડ રાજા પોતાના નગરથી બહાર નીકળીને ચંપાનગરની તરક ચાલ્યા. ચંપાપુરીની પાસે પહોંચીને તેણે તે નગરીને ચારે બાજુથી ઘેરો ઘાલ્યું. જયારે દધિવાહને પિતાના નગરની આવી સ્થિતિ જાણી ત્યારે તે પોતાની નગરીને ઘેરીને પડેલા કરકન્ડ્રની સામે યુદ્ધ કરવા માટે પિતાને સેનિ કેને તૈયાર કરવા લાગ્યા. જ્યારે સઘળા સેનિટે તૈયાર થઈ ગયા ત્યારે બને તરફથી યુદ્ધનું ઘમસાણ મચી ગયું. જ્યારે આ યુદ્ધના સમાચાર પદ્માવતી સાધ્વીને મળ્યા ત્યારે તેણે વિચાર કર્યો કે, બને પિઝા પુત્ર અજ્ઞાનથી યુદ્ધ કરવા લાગી ગયા છે આથી વ્યર્થમાં બન્ને તરફથી અનેક પ્રાણી મરશે તેને દોષ એ બને એ ભેગવા પડશે. આથી એ બન્નેનું હું આવું હિંસાજનક પાપ દૂર કરૂં તે સારું થાય. આ પ્રકારને વિચાર કરીને પદ્માવતી સાધ્વી પિતાના ગુરૂણીજીની આજ્ઞા લઈ કરકન્ડ્રની પાસે પહોંચ્યાં આ મહા સતી સાધ્વીજીને જોતાં જ કરકએ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy