SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ उत्तराध्ययनसूत्रे राजा तं वसुमित्रं सहादाय सैनिकैः सह दशार्णपुरं गतः । तत्र भोजनादिना तं सत्कृतवान् । तदा प्रतिहारिणा निवेदितम्-पुरोधानेऽद्य चरमो जिनः समवमृतः इति । कर्णामृतमिदं वचनमाकर्ण्य समुदञ्चद्रोमाञ्चो राजा आसनं परित्यज्य भगवद्विराजितदिशायां सप्ताष्टपदानि गत्वा भूमौ शिरो निधाय तत्र एव भगवन्तं जिनं प्रणमति । अहंदागमनरूपप्रियसंवाददायिने तस्मै प्रतिहारिणे जीविकायोग्यं प्रीतिदानं ददाति । अथ स स्वकुलावतंसो राजहंसो दशार्णभद्रनृप एवं चिन्तयति-तादृशविवेकविकलोऽप्ययं वैदेशिको नरः सर्वसम्पदा स्वदेवार्चनं वहां आ पहुँचे। राजा उस वसुमित्र को अपने सैनिकों के साथ लेकर दशार्णपुर आ गये। वहां उन्होंने भोजनादिक द्वारा उस वसुमित्र का खूब सत्कार किया। कुछ समय बाद प्रतीहार ने आकर राजा से निवेदन किया कि महाराज । आज पुर के उद्यान में चरम तीर्थकर महावीर प्रभु आये हुए हैं। प्रतीहारोंकी इस कर्णामृतवाणी को सुनकर राजाके हर्षका पार नहीं रहा। समस्त शरीर में उसके रोमांच हों आये । सुनते ही राजाने सिंहासन से उठकर उस दिशा में कि जिसमें प्रभु विराजमान थे सात आठ पैर आगे जाकर भूमि में माथा टेककर नमस्कार किया। पश्चात् प्रभुका आगमन वृत्तान्त कहने वाले प्रतीहार को जीविका योग्य प्रीतिदान दिया। प्रभुका आगमन सुनकर राजा के अन्तःकरण में ऐसा विचार उठा कि जब यह वैदेशिक वसुमित्र जो कि वास्तविक विवेक से विकल एवं निर्धन है अपने देवता की आराधना करनेके लिये अपना सर्वस्व न्योछावर करने સનિકો પણ ત્યાં આવી પહોંચ્યા. રાજા તે વસુમિત્રને પિતાના સૈનિકોની સાથે લઈને દશાર્ણ પુર આવી પહોંચ્યા. ત્યાં તેઓએ ભેજન વગેરેથી તે વસુમિત્રનું ખૂબ સ્વાગત કર્યું. થોડા સમય પછી પ્રતિહારે આવીને રાજાને નિવેદન કર્યું કે, મહારાજ ! આજ પુના ઉદ્ય નમાં ચરમ તીર્થંકર મહાવીર પ્રભુ આવેલ છે પ્રતિહારની આ કણું અમૃત વાણીને સાંભળીને રાજાના હર્ષનો પાર ન રહ્યો. તેના શરીરે રોમાંચ અનુભવ્યું. સાંભળતાં જ તે સિંહાસનથી ઉઠીને તે દિશામાં કે, જ્યાં પ્રભુ બીરાજમાન હતા તે તરફ સાત આઠ પગલાં આગળ જઈને ભૂમિમાં માથું ટેકવીને નમસ્કાર કર્યો. પછી પ્રભુના આગમનનાં ખબર આપનાર પ્રતિહારને જીવીકા યેગ્ય પ્રીતિદાન આપ્યું. પ્રભુનું આગમન સાંભળીને રાજાને અંતઃકરણમાં એ વિચાર ઉઠો કે, જ્યારે આ વિદેશી વસુમિત્ર જો કે, વાસ્તવિક વિવેકથી વિકલ અને નિર્ધન છે અને પોતાના દેવતાની આરાધના કરવા માટે પિતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy