SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ उत्तराध्ययनसूत्रे ऽब्रवीत्-बुभुक्षिताऽस्मि, अतो भोक्तुमुपविष्टा तावतैव भवत्समागमनमभूत् । स पाह-अयि ! तिष्ठत्वम् , अहमत्यन्तं बुभुक्षितोऽरिम । इत्युक्तबा ग्रामरक्षको बलाद्यावद् भोक्तुमासने समुपविष्टस्तावत्तत्पतिरागत्य ब्रवीति-प्रिये द्वारमुद्घाटयेति । ततो नगररक्षकस्तामुवाच-सम्प्रत्यहं क्वयामि ? ततः स कुलटाऽब्रवीतअस्मिस्तिलकोष्ठागारेऽनाति दुरे गत्वैव तिष्ठ । कोणे न गन्तव्यम् तत्र हि सर्पस्तिष्ठति । सोऽपितिलकोष्ठागारे तथैव स्थितः। ततस्तया द्वारमुद्घाटितम् । सरलाशयस्तस्याः पतिरन्तरागत्य पायसा पूर्ण स्थालं दृष्ट्वाऽब्रवीदिदं पायसं स्थाले किमर्थ संभृतम् । सा माह-अहमत्यन्तं बुभुक्षिता भीक्तुमुपविष्टाऽऽसम् , तावसे उत्तर दिया-कि मैं भूखी थी सो खाने को बैठ ही रही थी कि इतने में आप आ गये-अतःथाल परोसा ही रह गया और आपके लिये किवाड खोलने चली आई। ऐसा सुनकर नगर रक्षकने कहा-तुम पीछे से खा लेना-मैं इस समय अधिक भूखा हो रहा हूं-सो तुमसे पहिले मैं ही इसको खा लेता हूं। ऐसा कहकर जब खाने को बैठ रहा था कि इतने में उसका पति वसुमित्र ने आकर अबाजदी कि किवाड खोला। उसके पति का आगमन जानकर नगररक्षकने कहा कि कहो अब में कहा जाऊं-सुनते ही कुड्मला ने उससे कहा कि आप ईस तिलके कोष्ठागार में दूर न जाकर पास ही एक तरफ छिप जाओ, कोने में मत छिपना। वहां सर्प रहता है। जाते ही कुड्मला ने अपने पतिके लिये किवाड खोल दिये । पति भीतर आ गया। भोले भाले उस बिचारेने खीर के इस परोसे हुए थाल को ज्यों ही देखा तो पूछने लगा कि खीर का थाल किसके लिये परोसा हुआ है ? तब તરત જ કુટીલતાથી જવાબ આપ્યો કે, હું ભૂખી હતી જેથી ખાવા માટે બેસતી હતી ત્યાં આપ આવ્યા જેથી થાળ પીરસે રહેલ છે. અને મારે આપના માટે કમાડ ખોલવા આવવું પડ્યું. આ સાંભળીને નગરરક્ષકે કહ્યું તું પાછળથી ખાઈ લેજે. આ વખતે હું ખૂબ ભૂખે થયો છું જેથી તારી પહેલાં હું ખાઈ લઉં છું આમ કહીને જયારે તે ખાવા બેસવાની તૈયારી કરતે હતું તેવામાં તેને પતિ વસુદેવ આબે અને અવાજ દીધું કે, કમાડ લે. તેના પતિનું અચાનક આગમન જાણીને નગરરક્ષકે કહ્યું કે, કહે હવે કયાં જાઉં? આ સાંભળીને કુમાલાએ કહ્યું કે, આપ તેલના કંઠારમાં દૂર ન જતાં પાસે જ એક તરફ છુપાઈ જાવ. ખૂણામાં છુપાતાં નહીં. કારણ કે, ત્યાં સર્પ રહે છે. ત્યરપછી જઈને કુડુમલાએ પોતાના પતિને માટે કમાડ ખેલ્યું. પતિ અંદર આવ્ય, ભોળા એવા તે બીચારાએ ખીરથી પીરસેલા વાળને જોઇને કહ્યું કે, ખીરને થાળ કોના માટે પીરસ્યો છે? ત્યારે તેણે એ જવાબ દીધે ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy