________________
प्रियदर्शिनी टीका अ. १५ गा. ७ भिक्षुगुणप्रतिपादनम्
कज्जल-कर्दम-गोमयलिप्ते, वाससि दग्धवति स्फटिते वा । चिन्त्यमिदं नवधा विहितेऽस्मिन्निष्टमनिष्टफलं च सुधीभिः ॥२।। भोगमाप्तिर्देवतांशे नरांशे, पुत्रप्राप्तो राक्षसांशे च मृत्युः। प्रान्ते सर्वांशेऽप्यनिष्टं फलं स्यात्, प्रोक्तं वस्त्रे नूतने साध्वसाधु ॥३॥ इति कजल-कर्दम गोमयलिप्ते वाससि दग्धवति स्फटिते वा । चिन्त्यमिदं नवधा विहितेऽस्मिन् इष्टमनिष्टफलं च सुधीभिः ॥२॥ भोगप्राप्तिर्देवतांशे नरांशे, पुत्रप्राप्तिः स्याद्राक्षसांशे च मृत्युः ।
प्रान्ते सर्वाशेऽप्यनिष्टं फलं स्यात्, प्रोक्तं वस्त्रे नूतने साध्वसाधु ॥३॥ इस विषय में रत्नमाला में इस प्रकार कहा है
वस्त्र के कोने में देवों का निवास है, दोनों तरफ के दोनों कोने के बीच में मनुष्य का निवास है, बीच के तीनों भागों में राक्षसों का निवास है। इसी प्रकार शव्या, आसन और पादुका के विषय में भी समझना चाहिये ॥१॥
यदि वस्त्र में काजल लग जाय, या कादव लग जाय, अथवा गोबर लग जाय, अथवा वस्त्र यदि जल जाय या फट जाय, तो नव कोष्ठक यंत्र में इसका शुभ और अशुभ फल समझना चाहिये ॥२॥
देवता के अंशो में कजल आदि के लगने से भोगप्राप्ति होती है, मनुष्यो के अंशो में पुत्रप्राप्ति होती है, राक्षस के अंशो में मृत्यु होती है, तथा वस्त्र के प्रान्त भाग में सर्वत्र अनिष्ट फल होता है।
कजल-कर्दम गोमय लिप्ते वाससि दग्धवति स्फटिते वा। चिन्त्यमिदं नवधा विहितेऽस्मिन् इष्टमनिष्टफलं च सुधीभिः ॥ २॥ भोगमाप्तिर्देवतांशे नरांशे, पुत्रप्राप्तिः स्याद्राक्षसांशे च मृत्युः
प्रान्ते सर्वेशेऽप्यनिष्टं फलं स्यात्, प्रोक्तं वस्त्रे नूतने साध्वसाधु ॥३॥ આ વિષયમાં રત્નમાળામાં આ પ્રમાણે કહ્યું છે
વસ્ત્રના ખૂણામાં દેને નિવાસ છે, બન્ને તરફના બને ખૂણાની વચમાં મનુષ્યોને નિવાસ છે, વચ્ચેના ત્રણ ભાગોમાં રાક્ષસેને નિવાસ છે. આજ પ્રમાણે શપ્યા, આસન અને પાદુકાના વિષયમાં પણ સમજવું જોઈએ. જે ૧ છે
કદાચ વસ્ત્રમાં આંજણ લાગી જાય, અથવા કાદવ લાગી જાય, અથવા છાણુ લાગી જાય, અથવા વસ્ત્ર કદાચ બળી જાય કે, ફાટી જાય, તે નવ કોષ્ટક યંત્રમાં એનું શુભ અને અશુભ ફળ સમજી લેવું જોઈએ. મે ૨ છે
દેવતાના અંશમાં આંજણ આદિ લાગવાથી ભોગપ્રાપ્તિ થાય છે, મનુષ્યના અંશમાં પુત્રપ્રાપ્તિ થાય છે, રાક્ષસના અંશેમાં મૃત્યુ થાય છે. તથા વસ્ત્રના પ્રાન્ત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩