SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ २७० उत्तराध्ययनसूत्रे विज्ञापितवान्-स्वामिन् ! भवता मह्यं यो वरः पूर्व दत्तस्तं वरं ददातु, चक्रवर्ती पाह-हे नमुचे ! यथाकामं वृणुष्व वरम् । इत्थं राज्ञा प्रोक्तो दुराशयः स प्रोवाचस्वामिन् ! अहं यज्ञं कर्तुमिच्छामि । अतः प्रार्थये-यज्ञसमाप्तिं यावदेतद्देशाधिपत्यं मह्यं देहि । सत्यप्रतिज्ञो राजा महापद्मोऽपि नमुचि सिंहासने समुपवेश्य स्वयमन्तःपुरे संस्थितः। राज्याधिपत्यं संपाप्य बक इव कूटधीनमुचिरपि नगराद बहिर्यज्ञपाटके गत्वा मायया यज्ञकर्मणि दीक्षितो जातः । राज्येऽभिषिक्तं तं नमुचिं वर्दापयितुं निखिलाः प्रजा जैनमुनिवर्जाः सकला लिङ्गिनोऽपि समय नमुचिने अपने वैरका बदला लेने के विचार से चक्रवर्ती से निवेदन किया-स्वामीन् ! आपने जो वर मुझे पहिले दिया हुआ है उसकी अब मुझे आवश्यकता है सो आप उसको देने की कृपा कीजिये, नमुचिकी बात सुनकर चक्रवर्तीने कहा-ठीक है, जो तुम्हारी इच्छा हो सो मांगलो-उसकी पूर्ति करदी जावेगी ! तब नमुचिने कहा-महाराज ! मैं यज्ञ करने चाहता हूं। अतः आपले प्रार्थना है कि आप जबतक यज्ञकी समाप्ति न हो जाय तबतक इस देशका आधिपत्य मुझे प्रदान कर दें। सत्यप्रतिज्ञ चक्रवर्तीने नमुचिकी इस बात से सहमत होकर उसको राजसिंहासन पर स्थापित कर दिया और आप स्वयं अन्तःपुर में जाकर रहने लगा। राज्याधिपत्य पाकर बककी तरह कूट नीति संपन्न नमुचि भी नगर से बाहर यक्षशाला में जाकर मायाचारी से यज्ञकर्म में नियुक्त हो गया। नगनिवासियोंने जब यह बात सुनी कि नमुचि राज्य में अभिषिक्त हो गये हैं तब ये सब के सब પિતાના વેરને બદલે લેવાના વિચારથી ચક્રવતીને નિવેદન કર્યું, સ્વામિન! આપે જે વરદાન મને પહેલાં આપેલ છે તેની આજે મારે આવશ્યકતા છે, તે આપ મને તે આપવાની કૃપા કરો. નમુચિની વાત સાંભળીને ચક્રવતીએ કહ્યું. ઠીક છે. જે તમારી ઈચ્છા હોય તે માગી લે. એ વરદાન પૂરું કરવામાં આવશે. ત્યારે નમુચિએ કહ્યું, મહારાજ ! હું યજ્ઞ કરવા ચાહું છું. આથી આપને પ્રાર્થના છે કે આપ જ્યા સુધી યજ્ઞની સમાપ્તિ ન થાય ત્યાં સુધી આ દેશનું આધિપત્ય મને પ્રદાન કરી દે. સત્યપ્રતિજ્ઞ ચક્રવતા એ નમુચિની આ વાતને સ્વીકારી તેને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપિત કરી દીધો. અને આપ પોતે અંતપુરમાં ચાલ્યા ગયા. રાજ્યનું આધિપત્ય પામીને બગલાની માફક ફૂટનીતિ સંપન્ન નમુચિ પણ નગરની બહાર યજ્ઞશાળામાં જઈને માયાચારીથી યજ્ઞકર્મમાં નિયુક્ત બની ગયા. નગરનિવાસીઓએ જયારે આ વાત સાંભળી કે નમુચિને રાજ્યગાદી સુપ્રદ કરવામાં આવેલ છે ત્યારે તે સઘળા તેને વધાઈ આપવા માટે આવ્યા, સાધુસંત પણ આવ્યા, ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy