SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ यदर्शिनी टीका अ. १८ महापप्रकथा तस्मिन्नेव काले उज्जयिन्यां नगर्या श्रीवर्मा नाम महीपति रासीत् । तस्य वितण्डावादी नमुचि नामा सचिव आसीत् । एकदा तस्या नगर्या उद्याने ग्रामानुग्राम विहरन्तो मुनिसुव्रतनाथस्य शिष्याः सुव्रताचार्याः समागताः । तान बन्दितुं नगरनिवासिनो जना उद्यानाभिमुवं प्रयान्ति स्म । सौधोपरि स्थिती राजा नागरिकसमुदायं बहिर्गच्छन्तं विलोक्य नमुचिमन्त्रिणं पृष्टवान-किमधकोऽपि महोत्सवी वर्तते, यदेते नागरिकाः समुदिता बहिर्गच्छन्ति ? नमुचिना प्रोक्तम्-देव ! अद्य बहिरुधाते केऽपि श्रमणाः समागताः सन्ति । तानमस्कर्तुमेते तद्भक्ता नागरजना गच्छन्ति । ततो राजा प्राह-मन्त्रिन् ! अस्माभिरपि पर लिया था। इससे पद्मोत्तर राजाने इनको युवराजपद में स्थापित कर दिया। बात भी ठीक है विप्रवर्ण में प्रभाशाली की एवं क्षत्रियों में ज्यशाली की अधिक प्रतिष्ठा होती है। उसी समय उज्जयिनी नगरी में श्री वर्मा नाम का राजा था। इसका नमुचि नामका एक प्रधान था। यह वितण्डावादी था। एक दिनकी बात है कि वहां उद्यान में ग्रामालग्राम विहार करते हुए मुनि मुव्रतनाथ के शिष्य सुव्रताचार्य आये। आचार्यश्रीका आगमन सुनकर नगरनिवासी जन उनको वंदना करनेके लिये उद्यानकी और जाने लगे। महल के ऊपर बैठे हुए राजाने जब इस तरह लोगों का जाना उद्यान की और देखा, तब पास में बैठे हुए नमुचि से पूछा-आज क्या कोई उत्सव है-जो नगरनिवासी समुदायरूप में एकत्रित होकर बाहर जा रहे हैं ? सुनकर नमुचिने कहा-महाराज ! उत्सव तो कोई नहीं है। आज बाहर उद्यान में कितनेक श्रमण બનાવ્યા હતા. આથી પશ્ચીત્તર રાજા એ તેમને યુવરાજ પદ ઉપર સ્થાપિત કર્યા. વાત પણ ઠીક છે. બ્રાહ્મણોમાં પ્રભાશાળીની તેમજ ક્ષત્રિઓમાં જયશાળીની પ્રતિષ્ઠા ઘણી ગ્ય હોય છે. આ સમયે ઉજજેની નગરીમાં શ્રીવમાં નામના રાજા હતા. તેમને નમચી નામના એક પ્રધાન હતા. તે વિત ડાવાદી હતા. એક દિવસની વાત છે કે, ત્યાં ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં મુનિ વ્રતનાથના શિષ્ય સુવ્રતાચાર્ય પધાર્યા. આ ચાર્યશ્રીનું આગમન સાંભળીને નગરજને એમને વંદના કરવા જવા લાગ્યા. મહેલના ઉપરના ભાગમાં બેઠેલા રાજાએ જ્યારે આ રીતે લોકોને ઉદ્યાનની તરફ જતા જોયા, જેથી પાસે બેઠેલાં નમુખ્ય પ્રધાનને પૂછયું કે આજે શું કઈ ઉત્સવ છે કે જેથી નગર નિવાસીઓ ઉત્સાહથી સમુદાયરૂપમાં એકત્રિત થઈને બહાર જઈ રહ્યા છે? આ સાંભળીને નમુચીએ કહ્યું કે, મહારાજ ઉત્સવતે કેઈ નથી, પરંતુ આજે બહાર ઉદ્યાનમાં કેટલાક શમણ આવેલા છે. તે તેમના આ ભક્તજને તેમને વંદના 3२ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy