________________
२४०
उत्तराध्ययनसूत्रे पञ्चत्रिंशद्गुणालङ्कतया वाचा धर्मदेशनां दत्तवान् । भगवतो धर्मदेशनां श्रुत्वा बहवो जनास्तदन्ति के प्रव्रजिताः। भगवतः पञ्चत्रिंशत्संख्यका गणधरास्तावत्संख्यका गच्छाश्च जाताः । भगवतः सङ्के पष्टिसहस्रसंख्यकाः साधवः षट्शताधिकषष्टिसहस्रसंख्यका साध्व्यः, एकोनशीतिसहस्राधिकैकलक्षसंख्यका श्रावकाः, एकाशीतिसहस्राधिकलक्षत्रयसंख्यकाः श्राविकाश्चाभवन् । एवं चतुर्विधं सङ्घ संस्थाप्य भगवान कुन्थुनाथः सहस्रमुनिपरिवारेण मासिकं संस्तारकं कृत्वा सिद्धिपदं प्राप्तवान् । भगवतः पूर्णमायुः पञ्चनवतिसहस्रवर्षपरिमितम् । तत्र कौमार्य सार्द्धसप्तशताधिकत्रयोविंशति सहस्रवर्षपरिमितम् । एवं माण्डलिकत्वं चक्रवर्तित्वं संयमित्वं च विज्ञेयम् ॥ इति श्रीकुन्थुनाथकथा ॥ पेंतीस गुणों से अलंकृत वाणी द्वारा धर्मका उपदेश दिया। भगवान् की इस धार्मिक देशनाका पानकर अनेक भव्य प्राणियों ने उनके समीप दीक्षा लेकर अपने जन्मको सफल बनाया। भगवान के तीस गणधर थे और पेंतीस ही गच्छ थे। प्रभु के संघमें साठ ६० हजार साधु, छासठ ६६ हजार साध्वियां, गुन्नासी ७९ हजार अधिक एकलाख श्रावक तथा इक्यासी ८१ हजार तीन लाख श्राविकाएँ थीं । इस प्रकार चतुर्विध संघकी स्थापना करके इन कुन्थुनाथ प्रभुने एक हजार मुनियों के साथ एक मासका संथाराकर पश्चात् सिद्धिपद को प्राप्त किया। भगवान् की पूर्ण आयु पंचानवे ९५ हजार वर्षकी थी इसमें तेइस हजार सातसौ पचास २३७५० वर्ष कुमार पद पर रहे। उतने ही वर्ष मांडलिक पद पर उतने ही वर्ष चक्रवर्ती पद पर एवं उतने ही वर्ष संयम अवस्था में रहे। इस प्रकार भगवानका पंचानवे हजार वर्ष का सब आयु था ॥३९॥
॥ इस प्रकार कुन्थुनाथ चक्रवर्तीकी यह कथा है। ગુણોથી અલંકૃત વાણી દ્વારા ધર્મનો ઉપદેશ આપે. ભગવાનની આ ધાર્મિકદેશનાનું પાન કરી અનેક ભવ્ય પ્રાણીઓએ એમની પાસેથી દીક્ષા લઈને પિતાના જીવનને સફળ બનાવ્યું. ભગવાનના પ્રાંત્રીસ ગણધર હતા. અને પાંત્રીસ ગચ્છ હતા . પ્રભુની સાથે સાઠ હજાર સાધુ. છાસઠ હજાર સાવિએ. એક લાખ અગણ્યાશી હજાર, શ્રાવક અને ત્રણ લાખ એકાશી હજાર શ્રાવિકા હતી. આ પ્રકારે ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને કુન્યુનાથ પ્રભુએ એક હજાર મુનિઓની સાથે એક મહિનાનો સંથારે કરી પાછળથી સિદ્ધી પદને પ્રાપ્ત કર્યું. ભગવાન કુન્યનાથનું આયુષ્ય પંચાણું હજાર વર્ષનું હતું. તેમાં ત્રેવીસ હજાર સાતસો પચાસ વર્ષ કુમારપદ ઉપર, અને એટલાજ વર્ષ માંડ લીકપદ ઉપર અને એટલાજ વર્ષ ચકવર્તી પદ ઉપર અને એટલાજ વર્ષ સંયમ અવસ્થામાં રહ્યા. આ પ્રમાણે ભગવાનનું સઘળું આયુષ્ય પંચાણું હજાર વર્ષનું હતું. ૩
છે આ પ્રકારે કુન્ધનાથ ચકવર્તીની આ કથા છે. '
उत्त२॥ध्ययन सूत्र : 3