________________
२३६
उत्तराध्ययनसूत्र चिरं परिपाल्यानशनं कृत्वा स्वायुः क्षयेण सर्वार्थसिद्धे देवो भूत्वा समुत्पन्नः। सतश्चयुतो भारते वर्षे हस्तिनापुरे तत्पुराधीशस्य सूरस्य राज्ञो भार्यायाः श्रीदेव्याः कुक्षौ समवतीर्णः। तदा राज्ञी सुकोमलशय्यायां शयानया श्रीदेव्या चतुर्दश स्थमा दृष्टाः । स्वमवृत्तान्तं सा स्वपतये निवेदितवती । राज्ञा प्रोक्तम् देवि ! तव सुतो महाप्रभावशाली भविष्यति । राज्ञी स्वमफलं श्रुत्वा नितरामानन्दिता सुखं सुखेन गर्भ पालितवती । पूर्ण समये सा सकलजननयनानन्दकरं शुभलक्षणधरं स्वर्णवर्ण कुमारं जनितवती । स्वासनकम्पेन तीर्थकरजन्मवृत्तान्तं परिज्ञाय षट्पश्चाशद्दिकुमारिकाः समागताः । देवेन्द्रा देवैः सहाष्टाह्निकं जन्ममहोतीर्थकर नाम कर्मका उपाजन किया। पश्चात् पवित्र चारित्रकी चिरकालतक आराधना करके उन्होंने अंतमें अनशनपूर्वक देहका विसजन त्याग किया। इसके प्रभावसे वे सर्वार्थसिद्ध विमान में देवकी पर्याय से उत्पन्न हुए। वहां की आयु जब समाप्त होचुकी तब ये वहां से चवकर भारतवर्षान्तगत हस्तिनापुर में वहां के राजा सूरकी धर्मपत्नी श्री देवी की कुक्षि में पुत्ररूप से अवतरित हुए। गर्भ में इनके आतेही कोमल शय्यापर सोई हुई श्री देवी ने चौदह स्वप्नोंका निरीक्षण किया एवं इनका फल अपने पतिसे प्रभावशाली पुत्रकी उत्पत्ति होनेके रूपमें जानकर उसने आनंद मग्न बनकर अपने गर्भकी समुचित रक्षा करने में हरतरह से संभवित उपायोंका ध्यान रखा। जब गर्म ठीक नौमास साढे सातदिनका हो चुका तब शुभलक्षण संपन्न सुकुमार कुमार जन्मे । इनका वर्ण स्वर्णके वर्ण समान था। देखनेवालों के नेत्रोंको ये विशेषरूप से आनंद प्रदान करते थे। इनकी उत्पत्ति होते ही छप्पन ५६ दिक्कुमारियोंके अपने २ आसन कंपायमान हुए, ચારિત્રની ઘણુ સમય સુધી આરાધના કરીને તેમણે અનશનપૂર્વક દેહનું વિસર્જન કર્યું. તેના પ્રભાવથી તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં મહારિદ્ધિવંત દેવની પર્યાયથી ઉત્પન્ન થયાં. ત્યાંનું આયુષ્ય જ્યારે પૂર્ણ થયું ત્યારે ત્યાંથી ચ્યવીને ભારતવર્ષમાં આવેલા હસ્તિનાપુરમાં ત્યાંના રાજા સુરની ધર્મપત્ની શ્રીદેવીની કૂખે પુત્રરૂપે અવતર્યા. તેઓ જયારે ગર્ભવાસમાં હતા ત્યારે શ્રીદેવીને રાત્રીના સમયે ચૌદ સ્વપ્ન આવ્યાં. આ સ્વપ્નનું ફળ પિતાની કૂખે પ્રભાવશાળી પુત્ર હોવાનું જાણીને તેણે આનંદમગ્ન બનીને પોતાના ગર્ભની સંપૂર્ણપણે સંભાળ રાખવા માંડી જ્યારે ગર્ભ સમય પુરેપુરા નવ માસ સાડાસાત દિવસને થયો ત્યારે સુલક્ષણ સંપન્ન સુકુમાર પુત્રને. જન્મ થયે. તેમને વર્ણ સેનાના વર્ણ જેવો હતે. એમને જોઈને જેવાવાળાના નેને આનંદ થતો હતો. તેમને જન્મ થતાંજ છપ્પન્ન દિકકુમારીઓનાં આસન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩