________________
प्रियदर्शिनी टोका अ. १८ श्री शान्तिनाथकथा भ्राता सप्तशतसंख्यकैः पुत्रश्चतुः सहस्रसंख्यकैः पार्थिवैश्च सह तीर्थङ्करस्य भगवतो धनरथस्य समीपे दीक्षां गृहीत्वा एकादशाङ्गान्यधीत्य सपरिवारो भूतले विहरति स्म । स हि विंशतिस्थानकानि पुनः पुनः समाराधयति । इत्थं स्थानकवासित्वं समाराध्य साधुसिंहः स मेघरथमुनिरुण सिंहनिष्क्रीडितं तपः पूर्व लक्षं यावत् तप्त्वा संयमं च पालयित्वाऽनशनं कृत्वा कालमासे कालं कृत्वा सर्वार्थसिद्धे विमाने देवत्वेन समुत्पन्नः। तद् बान्धवोऽपि कियकालानन्तरमनशनं कृत्वा कालधर्ममासाद्य तत्रैव देवत्वेन समुत्पन्नः।। ____ अस्त्यत्रैव भारते वर्षे सर्वद्धिसमन्वितं पुरन्दरपुरोपमं हस्तिनापुरं नाम नगरम् । अलकायां कुबेर इव तत्रासीद् विश्वसेनो नाम नरपतिः । तस्यासीव के साथ तथा सातप्तौ पुत्रों के साथ एवं चार हजार राजाओं के साथ तीर्थकर भगवान घनरथ के समीप दीक्षा धारण करली । तथा द्वादशांग का अध्ययन करके वे अपनी शिष्य मंडली सहित भूमण्डल पर विहार करने लगे।
मेघरथ मुनि ने वीम स्थानों की पुनःपुनः आराधना की। इस प्रकार स्थानक वासित्व की समराधना करके साधुओं में सिंह जैसे मेघरथ मुनिने उग्रसिंह निष्क्रीडित तप पूर्वलक्षतक आचरित किया। इस प्रकार संयम की पालना एवं अनशनका आचरण करते हुए उन्होंने काल अवसर में काल करके सर्वार्थसिद्धि विमान में देव पर्यायको प्राप्त किया। मेघरथ मुनिराज के अन्य बन्युजन भी कितनेक कालका अनशन करके कालकर सर्वार्थसिद्ध में देव हुए।
इस भरतक्षेत्र में समस्त प्रकारकी विभूतिओं ये समन्वित एक પિતાના સાત પુત્ર, અને બીજા ચાર હજાર રાજાઓની સાથે ભગવાન વનરથની પાસેથી દીક્ષા અંગીકાર કરી. આ પછી દ્વાદશાંગનું અધ્યયન કરીને પિતાની શિષ્ય મંડળી સાથે ભૂમંડળમાં વિહાર કરવા લાગ્યા.
મેઘરથ મુનિએ રાત્તિ સ્થાનોની ફરી ફરી આરાધના કરી. આ પ્રમાણે સ્થા નિકવાસિત્વની સમારાધના કરીને સાધુ સિંહ મેઘરથ મુનિએ ઉગ્રવિંદ નિકીત તપ પૂર્વલક્ષ સુધી આચર્યું. આ પ્રમાણે સંયમની પાલન તેમજ અનશનનું આચરણ કરતાં કરતાં તેમણે અંતિમ સમયે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ પર્યાયને પ્રાપ્ત કરી. મેઘરથ મુનિરાજના અન્ય બંધુજન પણ કેટલાક કાળનું અનશન કરીને કાળ કરીને સર્વાર્થસિદ્ધમાં દેવ થયા.
આ ભરતક્ષેત્રમાં સઘળા પ્રકારની વિભૂતિઓથી સમન્વિત હસ્તિનાપુર નામનું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩