SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनाथकथा प्रबजितः । ततः कियत्कालानन्तरं केवलज्ञान सम्पाप्य स जिनोऽर्हन्केवलो जातः । भगवान् घनरथो हि भव्यान् प्रबोधयन् भूमो विहरति स्म । राजा मेघरथोऽपि स्वर्ग शक्र इव समस्तां मेदिनी शासितवान् । एकदा सिंहासने समुपविष्टस्य मेवरथस्याङ्के भयाकुलत्रस्तः कम्पमानो दीनः कोऽपि पारावतः समागत्य निपतितो मनुष्यवाचया वदति-राजन् । शरणं मार्गयन्नई तवाङ्गे निपतितोऽस्मि, अतोऽर्हति भवान् मां परित्रातुम् । राज्ञा प्रोक्तम्-पारावत त्वं निर्भयो भूत्वा ममाङ्के तिष्ठ । को एवं वज्ररथ को बनाकर दीक्षा अंगीकार करली और खूब तपश्चर्या करके घातिया कर्मों को विनाश से वे केवलज्ञान प्राप्त कर अर्हत देवली बन गये। इधर भगवान् घनरथने भव्यजीवों को प्रतिबोधित करने के लिये भूमण्डल पर विहार करना प्रारंभ किया। उधर मेघरथने भी स्वर्गमें शक्रकी तरह समस्त वसुधामंडलका शासन करना प्रारंभ किया। एक समयकी बात है कि जब मेघरथ सिंहासन पर बैठे थे उनके गोद में भयत्रस्त कोई दीनहीन कबूतर कांपता २ आकर गिर पड़ा। इस से राजाको बडा आश्चर्य हुआ। आश्चर्यचकित राजाको देखकर कबूतरने मनुष्यवाणी द्वारा उनसे ऐसा कहा-हे राजन् । अपनी रक्षाकी याचना करता हुआ ही मैं आपकी गोदी में आकर पडा हूं। अतः आपका कर्तव्य है कि आप मेरी रक्षा करें। कबूतरकी इस प्रकार वाणी सुनकर राजाने उसको धैर्य बंधाते हुए कहाहे कबूतर! तुम घबराओ नहीं-निर्भय होकर मेरी गोदी में रहो। રાજપદ આપી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમણે ખૂબ તપ કર્યું અને ઘાતીયા કર્મોને વિનાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અહંત કેવલી બની ગયા. આ પછી ભગવાન ઘનારથે ભવ્ય જીને પ્રતિબંધિત કરવા માટે ભૂમંડળ ઉપર વિહાર કરવાનો પ્રારંભ કર્યો. આ બાજુ મેઘરથે પણ ઈદ્રની માફક સઘળા વસુધામંડળનું શાસન કરવાને પ્રારંભ કર્યો. એક સમયની વાત છે કે જ્યારે મેઘરથ સિંહાસન ઉપર બેઠેલા હતા ત્યારે યથી કંપી રહેલું એક કબૂતર તેમના મેળામાં આવી પડયું. આથી રાજાને ઘણું જ આશ્ચર્ય થયું. રાજાને આશ્ચર્યચકિત જાણીને ખોળામાં પડેલા એ કબૂતરે વાણી દ્વારા એવું કહ્યું કે હે રાજન! હું મારી રક્ષાની યાચના માટે જ આપના શરણે આવેલ છું. આથી આપનું કર્તવ્ય છે કે આપ મારી રક્ષા કરો. કબૂતરની આ પ્રકારની વાણી સાંભળીને રાજા એ તેને ધીરજ આપતાં કહ્યું કે, હે કબૂતર ! તું ગભરા નહીં. નિર્ભય થઈને મારા ખોળામાં બેસી રહે. અહીં તને કઈ પ્રકારને उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy