________________
प्रियदर्शिनी टीका अ. १८ श्री शान्तिनाथकथा
श्री शान्तिनाथकथाआसीजम्बूद्वीपे पूर्वमहाविदेहेषु पुष्कलावती विजये महर्द्धिका पुण्डरीकिणी नाम नगरी। तत्रासीदद्भतपराक्रमी घनरथो नाम राजा। तस्य द्वे राज्यों स्तः पीतिमती मनोरमा च । एकदा प्रीतिमत्या राड्याः कुतो ग्रेवेयकच्युतो बत्रायुधजीवः समवतीर्णः । तदा सा स्वप्ने स्वमुखे प्रविशन्तममृतं, वर्षन्तं गजेन्तं मेघं ददर्श । प्रातः मुप्तोत्थिता स्वप्नात्तान्तं राज्ञे न्यवेदयत् । तया निवेदितो राजा स्वप्नफल मेवमुवाच-देवि । मेव इव भुवः सन्तापहारकस्तव पुत्रो भविष्यति । तदनु सहस्रायुधजीवाऽपि चेयकाच्च्युतो देव्या मनोरमायाः कुक्षौ समव. तोर्णः । तदा तया स्वप्ने रम्यो रथो दृष्टः। साऽपि पत्ये स्वमत्तान्तं न्य.
इनकी कथा इस प्रकार हैइस जंबूद्वीप के अंदर पूर्वमहाविदेह में पुष्पकलावतीविजय हैं, उसमें महाऋद्विसंपन्न पुंडरीक नामकी एक नगरी है। उसका शासक अद्भत पराक्रमशाली धनरथ नामका राजा था। इसकी दो रानियां थी। एकका नाम प्रीतिमती और दूसरीका नाम मनोरमा था। एक समय प्रीतिमती रानीकी कुक्षि में ग्रैवेयक से चव कर वज्रायुध का जीव अवतरित हुआ। उस समय रानीने स्वप्न में अपने मुख में प्रवेश करते हुए गरजते मेघको देखा। जो उस समय अमृतकी झडी लगा रहा था। रानीने प्रातः उठकर इस वृत्तान्त को राजा से जाकर कहा। राजाने उसका उत्तर इस प्रकार दिया। कहा-हे देवि! मेघकी तरह सन्तापका अपहारक पुत्र तुम्हारी कुक्षि से उत्पन्न होगा। इसी समय मनोरमाने भी स्वप्न में एक मनोरम रथ देखा। उसने भी
શ્રી શાંતિનાથ પ્રભુની કથા આ પ્રકારની છે–
આ જ બૂઢિપની અંદર પૂર્વ મહાવિદેહમાં પુષ્કલાવતી વિજય છે. એમાં મહારિદ્ધિસંપન્ન પુંડરીક નામનું એક નગર હતું. એના શાસક અદ્દભૂત પરામશાળી એવા ઘનરથ નામના રાજા હતા. જેમને બે રાણીઓ હતી, એકનું નામ પ્રીતિમતી અને બીજીનું નામ મનોરમા હતું. એક સમય પ્રીતિમતી રાણીની ખેથી યેવક ઍવીને વજાયુધના જીવે અવતાર લીધે. આ સમયે રાણીએ સ્વપ્નામાં પિતાના મોઢામાં ગજેતા મેઘને પ્રવેશ કરતાં જોયો કે જે એ સમયે અમૃતની ઝડીથી વરસી રહેલ હતે. રાણીએ સવારના ઉઠીને રાત્રિના સ્વપ્નાની હકીકત રાજાને સંભળાવી. રાજાએ તેને ઉત્તર આ પ્રમાણે આપતાં કહ્યું કે, હે દેવી! મેઘની માફક સંતાપને દૂર કરનાર એ પુત્ર તમારી કુખેથી અવતરશે. આ સમયે મને રમાએ પણ સ્વપ્નામાં એક મરમ એ રથ જે. તેણે પણ પિતાના સ્વપ્નની વાત રાજાને કહી.
उत्त२॥ध्ययन सूत्र : 3