SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ उत्तराध्ययनसूत्रे तौ राज्ञः समीपं गतौ। तत्र ताभ्यां तैलमभ्यङ्गयन् राजा दृष्टः । शक्रवर्णितरूपादपि सातिशयं रूपं विभ्राणं राजानं दृष्ट्वा तौ नितरां विस्मयमागतौ। तो दष्ट्वा राजा प्रावाच-किमर्थं भवतोरागमनं मम गृहे जातमिति कथयतां भवन्तो ? धृतब्राह्मणरूपाभ्यां देवाभ्यामुक्तम्-राजन् ! तब सौन्दर्य त्रिभुवनेऽपि गीयते। अतस्त्वत्सौन्दर्य द्रष्टु कामावावामत्रागतो। तयोर्वचनमाकर्ण्य रूपगवितेन राज्ञा प्रोक्तम्-ब्राह्मणौ ! सम्पति किं भवद्भ्यां मम रूपं दृष्टम् । स्तोकं कालं प्रतीक्षेतां यावदहं विभूषितशरीरः सभामण्डपे समागच्छामि। राज्ञो वचनं निशम्य 'एवंमस्तु' इन्युक्त्वा तौ द्विजो राजनिर्दिष्ट स्थाने राजानं प्रतीक्षमाणौ स्थिती । इतश्च महल में प्रविष्ट कराया और राजाके पास भी उनको पहुँचा दिया। राजाके पास पहुँचकर उन दोनोने उस समय राजाको तेलका मर्दन करते हुए देखा। इन्द्रने चक्रवर्ती के रूपकी जैसी प्रशंसा कीथी उस से भी कहीं अधिक चक्रवर्ती के रूपका निरीक्षण कर ये दोनों देव अधिक विस्मित हुए। देखकर चक्रवर्तीने उन से कहा-कहिये आप लोगोंका यहां तक आगमन किस निमित्त से हुआ है। उन ब्राह्मण वेषधारी देवोंने चक्रवर्ती से कहा-राजन् ! आपका सौन्दर्य सुना है त्रिभुवन में सर्वश्रेष्ट है अतः उसको ही देखने की इच्छा से हमलोग यहां आये हैं। उनके इस वचनको सुनकर रूप से गर्वित हुए चक्रवर्तीने उनसे कहा-ब्राह्मणों ! इस समय मेरा क्या रूप है जिसको आप देख रहे हैं। उस समय देखना जब कि मैं विभूषित शरीर होकर सभामंडप में जाऊँ । चक्रवर्ती के वचन सुनकर "एवमस्तु” कह कर वे दोनों ब्राह्मण राजनिर्दिष्ट स्थान में बुलानेकी प्रतीक्षा करते લમાં પ્રવેશ કરાવ્યો અને ચક્રવર્તીની પાસે પહોંચાડયા. રાજાની પાસે પહોંચીને એ દેવોએ તે સમયે રાજાને તેલનું મર્દન કરતાં જોયાં. ઈન્દ્ર ચક્રવર્તી રૂપની જે પ્રશંસા કરેલ હતી તેથી પણ વધારે રૂપરાશીને જોઈને બન્ને દેવો વિસ્મય થયા. તેમને જોઈને ચક્રવતીએ પૂછયું, કહોઆપનું આગમન ક્યા કારણે થયું છે? બ્રાહ્મણ વેશધારી એ દેવોએ ચકવર્તીને કહ્યું, હે રાજન ! આપના સૌંદર્ય વિશે અમે સાંભળ્યું છે કે ત્રિભુવનમાં તે સર્વશ્રેષ્ઠ છે. જેથી તેને જોવાની ઈચ્છાથી અમે અહીંયા આવેલ છીએ. તેમના આ વચન સાંભળીને રૂપથી ગર્વિત થયેલ ચક્રવતીએ તેમને કહ્યું-બ્રાહ્મણે ! આ સમય મારૂં શું રૂપ છે કે જેને આપ જોઈ રહ્યા છે ? મારૂં રૂપ એ સમયે જેવું કે જે સમયે હું વિભૂષિત શરીરવાળા બનીને સભાभ७५i M. यवती' पयन सामजीन 'एवमस्तु' डीन ते अन्न ग्राम રાજનિર્દિષ્ટ સ્થાનમાં બોલાવવાની પ્રતીક્ષા કરતા જઈને બેસી ગયા, રાજાએ સવિધિ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy