SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ २०१ प्रियदर्शिनी टीका अ १८ सनत्कुमारचक्रवर्तीकथा विमानहयगजवाहनाधारूढविद्याधरवृन्देन सह स्वप्रियाभिः सहितः समित्रा गगनमार्गेण प्रस्थितः स्वल्पेनैव कालेन हस्तिनापुरमागतः । महत्या विद्याधरऋद्धया विद्याधरपरिवारेण पत्नीभिश्च सह समागतं कुमारमालोक्य नागरिका नितरां प्रमोदमापन्नाः । कुमारस्य मातापितरौ कुमारं शिरम्याघ्राय सम्प्राप्तप्राणाविव जातौ । ततः शुभमुहूर्ते कुमारपित्राऽश्वसेनेन महता समारोहेण मह कुमारी राज्येऽभिषिक्तः। महेन्द्रसिंहश्च सेनापतिः कृतः । मातापितृभ्यां धर्मघापस्थविराणां समीपे दोक्षां गृहीत्वा स्वजन्मसाफल्यं सम्पादितम् । चित्त में आ जाय । महेन्द्रसिंह के इस प्रकार वचन सुनकर कुमार उसी क्षण वहां से विमान, हय, गज, वाहन आदि पर आरूढ हुए विद्याधरवृन्द के साथ अपनी प्रियाओं को साथ लेकर गगनमार्ग से हस्तिनापुर की और चल दिया। थोडी देर में वह हस्तिनापुर आ पहुँचा। कुमार के आते ही समस्त नागरिकों में उसकी अपार विभूति से स्त्रियों की प्राप्ति से एवं साथ में रहे हुए विद्यधारों के परिवार से अपार हर्षकी लहर दौड गई। मातापिताने कुमार के मस्तक को बडी समता से मूंघा । उस समय वे ऐसे मालूम पडे कि मानो इनमें नवीन चेतना आ गई है। शुभमुहूर्त में कुमार के पिता अश्वसेनने बडे भारी समारोह के साथ कुमार का राज्य में अभिषेक किया और उसके मित्र महेन्द्रसिंह को उसका सेनापति बनाया। बाद में मातापिता दोनोंने धर्मघोष स्थविर के पास जाकर दीक्षा धारण कर अपने मनुष्यभवको सफल बनाया। સાંભળીને કુમાર એજ સમયે ત્યાંથી વિમાન, હાથી, ઘોડા, વાહન આદિથી સજજ બનીને વિદ્યાધર વૃન્દની સાથે પિતાની પત્નીઓને સાથમાં લઈને ગગન માર્ગથી હસ્તિનાપુરની તરફ ઉપડયા. થોડા જ વખતમાં હસ્તિનાપુર પહોંચી ગયા. કુમારના આગમનથી સઘળા નગરજનોમાં હર્ષની લહેર દેડવા લાગી, એની અપાર વિભૂતિ તેમ જ સ્ત્રીઓની પ્રાપ્તિ અને સાથે આવેલા વિદ્યાધરોના પરિવારને જોઈ સહુ કેઈ વાહવાહ પિકારવા લાગ્યા. માતાપિતાએ ભારે મમતાથી કુમારને છાતી સાથે ચાંપ્યા, આથી તેમનામાં જાણે કેઈ નવીન ચેતના આવી ગયેલ હોય તે ભાસ સહુ કોઈને થવા લાગે. નગરભરમાં ઉલાસ જ ઉલ્લાસ જણાવા લાગે. નગરજનોએ ભારે ઉત્સાહ મનાવ્યા અને રાજા અશ્વસેને ભારે સમારંભની સાથે કુમારનો રાજ્યાભિષેક કર્યો. કુમારના મિત્ર મહેન્દ્રસિંહને સેનાપતિ પદે સ્થાપવામાં આવ્યા બાદમાં રાજા રાણું બનેએ ધર્મ ઘેષ મુનિની પાસે જઈ દીક્ષા ધારણ કરી અને પિતાના મનુષ્યભવને સફળ બનાવ્યું. २९ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy