________________
उत्तराध्ययन सूत्रे राभिर्विद्याधरिभिः सह विहरन् विद्याधरेन्द्रसेवितचरणयुगलोऽयं सुखेनात्रास्ते । अद्य तु क्रीडाविहारमनुलक्ष्यार्यपुत्रोऽस्माभिः सहात्र क्रीडावने समागतो भाग्यवशाद्भवानपि अत्र समागतः । एवं ब्रुवत्यां बकुलमत्यां सनत्कुमारः शयनगृहान्निर्गतः । ततो महेन्द्रसिंहेन सह सपरिवारो वैताढ्यं समागतः ।
अथान्यदा प्राप्तावसरो महेन्द्रसिंहः कुमारमुवाच - कुमार ! भवद्वियोगेन भवतः पितरौ नितरां विषीदतः । अतोर्हति भवान स्वसन्दर्शनेन पित्रोर्दुःखमपनीय तौ प्रसादयितुम् । इति महेन्द्रसिंहवचो निशम्य कुमारस्तत्क्षण एवं लिया । जब से हम लोगों के साथ आर्यपुत्र का विवाह हुआ हैं तब से आर्यपुत्र विविध कलाओं में चतुर विद्याधरियों के साथ आनंदपूर्वक अपने समय को अतिवाहित कर रहे हैं । समस्त विद्याधरेन्द्र इनके चरणकमलों की सेवा में उपस्थित रहा करते हैं । आज आर्यपुत्र हम सब के साथ क्रीडा कौतुक करनेकी भावना से क्रीडावन में आये हुए 'थे कि इतने में भाग्यवश आपका भी यहीं पर समागम हो गया ।
२००
इस प्रकार महेन्द्रसिंह को जब बकुलमती - कुमार की कथा सुना रही थी कि इसी समय सनत्कुमार भी शयनगृह से बाहर निकल पडे । और महेन्द्रसिंह को साथ लेकर सपरिवार वे वैताढ्य की तरफ चल दिये । एक दिनकी बात है कि महेन्द्रसिंहने उचित समय पाकर कुमार से कहा -कुमार । आपके मातापिता आपके वियोग से अत्यंत दुःखित हो रहे हैं। इसलिये अब आप ऐसा करें कि घरपर चलकर उनसे मिललें - ताकि उनका विषाद नष्ट हो जाय, और प्रसन्नता उनके ચતુર વિદ્યાધરીએની સાથે આનંદપૂર્વક પેાતાના સમય વિતાવી રહેલ છે. સઘળા વિદ્યાધરેન્દ્ર તેમના ચરણુકમળની સેવા કરવામાં તત્પર રહે છે. આજે અમે સહ્યળાની સાથે વનક્રીડા કરવા માટે આ પુત્ર અહી આવેલ છે અને એજ સમયે ભાગ્યવશાત આપના અહીં પર સમાગમ થઈ ગયા.
આ પ્રકારે મહેન્દ્રસિ’હુને બકુલમતી સનકુમારની કથા સભળાવી રહી હતી હતી તે સમયે સનત્કુમાર પણ આરામ લઈને બહાર આવી પહોંચ્યા, અને પછી મહેન્દ્રસિ'ને સાથે લઈ સપરિવાર તે વૈતાઢયની તક્ ચાલી નીકળ્યા.
એક સમયની વાત છે કે, મહેન્દ્રસિંહે ચેાગ્ય સમય જોઈને કુમારને કહ્યું, હૈ કુમાર ! આપના માતાપિતા આપના વિરહથી દુઃખી થઈ રહ્યાં છે. આ કારણે આપ એવું કરે કે ઘેર ચાને આપ એમને મળેા કે જેનાથી એમને વિષાદ દૂર થાય અને તેમના ચિત્તમાં પ્રસન્નતા આવી જાય, મહેન્દ્રસિંહના આ પ્રકારનાં વચન
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩