SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ सनत्कुमारचक्रवर्तीकथा कुमारः प्रचलितः । स पिपासा कुलो भूत्वा शीतले तरुलते समुपाविशत् । अत्रावसरे आर्यपुत्रपुण्यप्रभावेण तदृक्षवासी यक्षः विमलैः शीतलजलैरायपुत्रमभ्यपिञ्चत् । आर्यपुत्रो यक्षोपनीतं जलं पीत्वा स्वस्थतामुपगतस्तं पृष्टवान्हे उपकारक । कथय कस्त्वम् ? कुतश्च त्वया जलमानीतम् ? स माह-अहमस्मि यक्षोऽसिताक्षनामा एतद्वक्षवासी। हे कृतिन् । तव कृते मया मानसरोवराजलमानीतम् । एवं तेन प्रोक्त आर्यपुत्रः प्राह-हे मित्र ! मानसे मज्जनं विना जब वह दौडते २ क्षुधा एवं पिपासा से आकुलित होकर खडा हो गया, तब कुमार उस से नीचे उतर गये। घोडा उसी समय मर गया। कुमार भी वहां से चल दिये। कुमार उस समय पिपासा से आकुलित हो रहे थे अतः वे किसी शीतल वृक्षके नीचे आकर बैठ गये। इतने में उस वृक्ष पर रहनेवाले किसी एक यक्षने आर्यपुत्र के पुण्यप्रभाव से प्रेरित होकर इनका विमल शीतलजल से अभिषेक किया तथा इनको शीतल जल भी पिलाया। पश्चात् जब आर्यपुत्र स्वस्थ हुए, तब उन्होंने उस यक्ष से पूछा-हे उपकारक ! कहो तुम कोन हो? कहांसे जल लाये हो? कुमार से उसने कहा-मैं इस वृक्ष पर रहनेवाला एक यक्ष हूं, मेरा नाम असिताक्ष है। हे कृतिन् ! आपके लिये मैं यह जल मानसरोवर से लाया हूं। जब इस तरह यक्षने कहा-तब कुमारने फिर उस से कहा-हे मित्र ! तुमने मुझे अभिषिक्त किया सो ठीक-परंतु जबतक मैं स्वयं मानसरोवर અને તરસથી વ્યાકુળ બની ગયે. ત્યારે ઉભો રહી ગયે. કુમાર તેના ઉપરથી નીચે ઉતરી પડયા અને ઘોડે એ પછી તુરતજ ભૂખ તરસની વ્યાકુળતાને લઈને પડીને મરી ગયો. કુમારે તે સમયે ત્યાંથી ચાલવા માંડયું તેને ભૂખ અને તરસ સતાવી રહેલ હતી આથી તે ચાલતાં ચાલતાં એક શીતળ વૃક્ષની છાયા તળે જઈને બેસી ગયા. આ સમયે તે વૃક્ષ ઉપર રહેવાવાળા એક યક્ષે આર્યપુત્રના પુણ્ય પ્રભાવથી પ્રેરીત બની તેનો વિમલ શીતળ જળથી અભિષેક કર્યો અને પાણી પણ પાયું. પછી જ્યારે આર્યપુત્ર સ્વસ્થ બન્યા ત્યારે તેણે તે યક્ષને કહ્યું કે, હે ઉપકારક ! કહો તમે કોણ છો અને આ પાણી કયાંથી લાવ્યા ? કુમારને તેણે કહ્યું કે, હું આ વૃક્ષ ઉપર રહેવાવાળો યક્ષ છું અને મારું નામ અસિતાક્ષ છે. હે પુછ્યુંશાળી ! આપના માટે આ નિર્મળ પાણી હું માનસરોવરમાંથી લાવ્યો છું. યક્ષની આ વાત સાંભળીને કુમારે તેને ફરીથી કહ્યું કે, હે મિત્ર તમે મને અભિષિક્ત સિંચિત કર્યો તે ઠીક, પરંતુ હું પોતે જ્યાં સુધી માન સરોવરમાં સ્નાન ન કરૂં ત્યાં સુધી उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy