________________
प्रियदर्शिनी टीका अ. १८ सनत्कुमारचक्रवर्तीकथा
१८५
-
इतिवचनं श्रुतवान् । ततो महेन्द्रसिंहो निश्चितवान् अत्रैव सनत्कुमारोऽस्तीति । अथ प्रमुदितमना महेन्द्रसिंहोऽतित्वरया समागत्य सनत्कुमारस्य चरणयोर्निपतितः । हर्षाश्रुपूरितनयनः सनत्कुमारोपि महेन्द्रसिंहं समुत्थाप्य गाढमालिलिङ्ग । ततो विद्याधरानीते सुखासने तौ समुपविष्टौ । विद्याधरास्तत्समीपे समुपविष्टाः । अय सनत्कुमारो महेन्द्रसिंहमब्रवीत् मित्र ! मम वृत्तान्तः कथं भवता ज्ञातः ? | हे सौभाग्यशाली हे जितेन्द्रिय ! आपकी जय हो ! हे अश्वसेनरूपी आकाशमण्डलके चन्द्र ! हे कुरुवंशरूपी भवन में लगे हुए स्तम्भ ! हे त्रिभुवननाथ सनत्कुमार आपकी जय हो। हे पूर्वभवके वैरी देवको जीतकर जयलक्ष्मी को पाये हुए है सनत्कुमार ! आपकी जय हो ।
इस प्रकार सनत्कुमारनी स्तुतिकारक वचनों को सुनकर महेन्द्र सिंहने निश्चित किया कि अवश्य सनत्कुमार यहीं पर है । उसको बडा हर्ष हुआ । वह शीघ्र ही प्रसन्नचित्त होकर वहां से आगे बढा । देखा सनत्कुमार बैठा है। जल्दी उसके पास पहुँचकर महेन्द्रसिंह ने अपना मस्तक उनके चरणों पर रख दिया । महेन्द्र का अवलोकन करते ही सनत्कुमार के भी नयन जलाई हो गये। दोनो हाथों से पकडकर सनत्कुमारने अपने मित्रको उठाया और उसका गाढ आलिङ्गन किया । पश्चात् विद्याधरों के लाये हुए सिंहासन पर दोनों बैठ गये । विद्याघर भी इन्हीं के पास बैठ रहे। फिर सनत्कुमारने महेन्द्रसिंह से कहाहे मित्र ! आपको यह कैसे पता पड़ा कि मैं यहां पर हूँ ।
શાળા હું જીતેન્દ્રિય આપનો જય થાવ હે અશ્વસેન રૂપી આકાશ મડલના ચંદ્ર હે કુરૂવંશરૂપી ભવનમાં લાગેલા સ્તંભ હું ત્રિભુવનનાથ સનત્કુમાર આપના જય થાવ હે પૂભવના વૈરી દેવને જીતી તે જયલક્ષ્મીને મેળવેલા હૈ. સનત્કુમાર આપના જય થાવ.
આ પ્રમાણે સનત્કેમ રનાં સ્તુતિકર વયનાને સાંભળીને મહેન્દ્રસિંહે નિશ્ચય કર્યાં કે, અવશ્ય સનત્કુમાર અહીયાં છે. આથી તેને ઘણેાજ હુ થયે અને તે પ્રસન્નચિત્ત થઈને ઉતાવળે ત્યાંથી આગળ વધ્યા. જોયું તે સનકુમાર બેઠેલ છે. જલદીથી તેની પાસે પહેચીને મહેન્દ્રસિંહે માતાનું મસ્તક એના ચરણે ઉપર રાખી દીધું. મહેન્દ્રને જોતાંજ સનત્કુમારના નયનામાં પણ જળબિંદુ આવી ગયાં. તેને બન્ને હાથેથી પકડીને ઉભેા કર્યાં અને ગાઢ આલિંગન આપ્યું, પછી વિદ્યાધરાએ લાવેલા સિંહાસન ઉપર અને બેઠા. વિદ્યાધર પણ એમની પાસે ત્યાં બેઠા. પછી સનત્કુમારે મહેન્દ્રસિહને કહ્યું કે, હે મિત્ર ! તમને એ કયાંથી ખબર પડી કે, હું અહિં આ સ્થળે છુ?
२४
उत्तराध्ययन सूत्र : 3