________________
उत्तराध्ययनसूत्रे पश्यन्नसौ विशिष्टशोमासम्पन्नस्य हेमशिखरनामकपर्वतस्य समीपे समागतः। सैन्यमधः स्थापयित्वा भ्रातृभिः सह हेमशिखरपर्वतमारूढः। पर्वत शोभां निरीक्षमाणस्य तस्य हृद्येवमभूत् कश्चिदप्यस्य शोभा न नाशयेदतो मया एतद्रक्षणार्थ किमपि कर्तव्यम् ? इति विचार्य पर्वतादवरुह्य तच्चतुर्दिक्षु जहुप्रमुखा दण्डरत्नेन खातुं प्रवृत्ताः। इत्थं खातं कुर्वाणास्ते भूम्यन्तः कृतनिवासं नागराजं ज्वलन करो" इस प्रकार अपनी अनुमति देकर स्वीकृत की। जलकुमार भी सैन्य से परिवृत होकर भाइयों को साथ लेकर घूमने के लिये घर से निकला। घूमते २ इसने भूमि के ऊपर बडे २ आश्चर्य देखे । आगे २ यह ज्यों २ बढने लगा इसको घूमने में बहुत सी बातोंका भी अनुभव होने लगा। चलते २ यह वहाँ जा पहुँचा जहा कि विशिष्ट शोभा संपन्न हैम नामका पर्वत अडिग खडा हुवा था। इसने वहां आते ही तलहटी में अपनी सब सेना ठहरा दी, और भाइयो के साथ पर्वत पर चढना प्रारंभ किया। पर्वतकी शोभा देखते हुए जब यह आगे बढ़ रहा था, तब सहसा इसके मनमें विचार आया कि कहीं किसी समय कोई इसकी शोभा नष्ट न कर दे, इसलिये इस पर्वत की रक्षाके निमित्त कुछ करना चाहिये । ऐसा विचार कर वह भाईयों के साथ पर्वत से नीचे उतर आया और पर्वतकी चारों दिशाओं में दण्डरत्न से उसने सबके साथ खाई खोदना प्रारंभ किया। खोदते २ जब वे विशेष भूमिके नीचे पहुच चुके तब भूमिके नीचे रहा हुआ ज्वलनप्रभ મુજબ વર્તા” આ પ્રમાણે તેની વાતને સ્વીકાર કરી અનુમતી આપી. જહનુકુમાર પણ સન્યને સાથે લઈ પોતાના ભાઈઓની સાથે ભૂમંડળના પરિભ્રમણ માટે નીકળ્યો. ફરતાં ફરતાં તેણે ભૂમિના મેટાં મોટાં આશ્ચર્ય જયાં જેમ જેમ તે આગળ વધવા માંડયા તેમ તેમ તેને ઘણી એવી વાતે અનુભવ થવા લાગ્યા. ચાલતાં ચાલતાં તે એ સ્થળે પહોંચ્યા કે જે જગ્યાએ હૈમ નામને પર્વત અડગપણે ઉભેલ હતે. તેણે ત્યાં પહોંચતાં જ પર્વતની તલેટીમાં પિતાને પડાવ નાખે. અને ભાઈઓ સાથે પર્વત ઉપર ચડવાને પ્રારંભ કર્યો. પર્વતની શોભા જોતાં જોતાં જ્યારે તે આગળ વધી રહેલ હતા ત્યારે સહસા તેના મનમાં વિચાર આવ્યું કે, કદાચ કઈ સમય કઈ આ શોભા નષ્ટ ન કરી દે એટલા માટે આ પર્વતની રક્ષા નિમિત્તે કાંઈક બંબસ્ત કરવું જોઈએ. આ વિચાર કરી તે ભાઈઓની સાથે પર્વત ઉપરથી નીચે ઉતરી આવ્યું. અને પર્વતની ચારે દિશાઓમાં દંડરત્નથી તેણે સઘળાની સાથે ખાઈ ખોદવાને પ્રારંભ કર્યો. બદતાં ખોદતાં વિશેષ ભૂમિની નીચે પહોંચી ચૂકયા ત્યારે ભૂમિની નીચે રહેલા જ્વલનપ્રભ નાગરાજ પિતાના નાગેલેકને ગભરાયેલા
उत्त२॥ध्ययन सूत्र : 3