________________
प्रियदर्शिनी टीका अ. १८ भरतचक्रवर्तीकथा
१५३
तदनुयायिनो जाताः। शक्रादयो देवा हि तं प्रणम्य स्वस्थानं गताः। भरतमुनिरपि केवलिभूत्वा दशसहस्रानगारपरिवारैः सह भूमण्डले विहरन् भव्यान् प्रतिबोधयति । किचिन्न्यूनलक्षणपूर्वाणि केवलिपर्यायं पालयित्वा सिद्धिगतिं गतः। भरतपट्टे तु शक्रेणादित्ययशा अभिषिक्तः ।
भरतस्य कौमारे सप्तसप्ततिलक्षपूर्वाणि, माण्डलिकत्वे वर्षसहस्रं व्यतीतम् । तदनु चक्ररत्नं समुत्पन्नम्। चक्रवर्तित्वे एकसहस्रवर्षन्यून षडलक्षपूर्वाणि गतानि । इत्थं गृहस्थावासे त्र्यशीतिलक्षपूर्वाणि व्यतीतानि। केवलित्वे किंचिदूनलक्ष. होकर उनके अनुयायी बन गये । भरतमहाराजने इनको प्रतिबोधित किया था। इससे इसकी संसारवासना परिक्षीण हो चुकी थी, तभी जा कर इन्होंने मुनिदीक्षा अंगीकार की। इन्द्रादिक देव इनको नमन कर पीछे अपने २ स्थान पर चले गये। भरत केवली महाराज भी दस हजार साधुओं से परिवृत होकर भूमण्डल में विहार करने लगे
और जगह २ भव्य जीवों को सद्धर्म की देशना के पान कराने से तृप्त करने लगे। कुछ कम एक लाख पूर्वतक केवलीपर्याय में रहकर पश्चात् भरतमहाराजने सिद्धिगति को प्राप्त कर लिया। भरत के पट्टपर इन्द्रने इनके पुत्र आदित्ययश को अभिषिक्त किया।
भरतमहाराज के कौमारकाल में सतहत्तर ७७ लाख पूर्व, तथा मांडलिक पद में एकहजार वर्ष व्यतीत हुए पश्चात् उनको चक्ररत्नकी प्राप्ति हुई। चक्रवर्ती के पद का भोग करते हुए एक हजार वर्ष कम छह लाख पूर्व इनके समाप्त हुए हैं। इसी प्रकार गृहस्थावास में रहते २ इन्होने तयासी ८३ लाख पूर्व व्यतीत किये हैं । संपूर्ण श्रामण्य પ્રતિબંધિત કર્યા. આ કારણે તેમની સંસાર ઉપરની વાચ્છના પરિક્ષણ બની ચૂકી હતી. તેથી જ તેમણે દીક્ષા અંગિકાર કરી લીધી. ઈન્દ્રાદિક દેવ વિગેરે તેમને નમન કરી પછી પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ભરત કેવલી મહારાજ પણ દસ હજાર સાધુઓથી પરિવૃત બનીને ભૂમંડળમાં વિહાર કરવા લાગ્યા અને સ્થળે સ્થળે ભવ્ય છાને દેશનાનું પાન કરાવીને તૃપ્ત કરવા લાગ્યા. એક લાખ પૂર્વથી થોડા ઓછા સમય સુધી કેવળી પર્યાયમાં રહીને પછીથી ભરત મહારાજે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી લીધી. ભરતના સ્થાન ઉપર ઈન્દ્ર તેમના પુત્ર આદિત્યયશને સ્થાપિત કર્યા.
ભરત મહારાજના કુમાર કાળમાં સીત્તોતેર લાખ (૭૭૦૦૦૦૦) પૂર્વ, તથા માંડલિક પદમાં એક હજાર (૧૦૦૦) વર્ષ વ્યતીત કરી પછીથી તેમને ચક્રવતી પદની પ્રાપ્તિ થયેલી. છ લાખ પૂર્વમાં એક હજાર વર્ષ એાછાં એટલે સમય એમણે ચકવર્તી પદને ભોગવ્યુંઆ પ્રમાણે ગૃહસ્થાવસ્થામાં રહીને તેઓએ ત્યાસી લાખ
उत्त२॥ध्ययन सूत्र : 3