SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० ४गा. ६ प्रमादवर्जनेऽगडदत्तदृष्टान्तः ५५ 1 "" एतच्छ्रुत्वा सर्वैर्मौनमवलम्बितम् । भूपः प्राह- इयं पृथिवी निर्बीजा निवश च जाता, भूपवचनं श्रुत्वाऽगडदत्तः प्राह - अहमस्य गजस्य दमने सर्वथा समर्थोऽस्मि, इत्यु क्त्वा नृपाज्ञामादाय, तस्य हस्तिनः संमुखे गत्वा साक्षेपमुचैः स्वरेण हस्तिनमाडयति । हस्त तं प्रति क्रोधाविष्टो धावति । स कुमारस्तदा तस्य पुरस्तात् स्वकीयमुत्तरीयं प्रक्षिप्तवान् । रोषान्धेन हस्तिना तत्र दन्तप्रहारे कृते स कुमारस्तस्य पश्चाचार सुनकर उस सभा के बीच इस प्रकार कहा कि " है कोई ऐसा जो इस मन्दोन्मत्त गजराज को वश कर सके । राजा की इस बात को सुनकर वहां बैठे हुए राजपुरुषों में से किसीने कुछ भी उत्तर नहीं दिया । सब के सब चुपचाप बैठे। इस स्थिति को देखकर राजा ने उसी समय कहा कि " वीरहीन मैं मही को जानी, इससे बैठ रहे इकठानी " मालुम पड़ता है कि यह पृथिवी निर्बीज एवं वीरों से विहीन हो चुकी है । इसलिये सब चुपचाप बैठे हुए हैं। राजा के वचनों को सुनकर अगडदत्त ने कहा- नहीं राजन् ! ऐसा न समझिये - अभी पृथिवो - वीर विहीन नहीं बनी है, आपकी आज्ञा हो तो मैं इस मदोन्मत्त गजराज के दमन करने में सर्वथा समर्थ हूं। इस प्रकार कह कर वह वहां से राजा की आज्ञा प्राप्त कर उठ खडा हुआ, और उस गजराज के संमुख जाकर उसे उच्च स्वर से ललकारने लगा। हस्ती ने ज्यों ही उसकी ललकार सुनी त्यों ही वह इसके समक्ष बड़े वेग से क्रोधाविष्ट बनकर दौडा । हाथी को अपनी तरफ आता हुआ देख कर अगडदत्तकुमार ने उसकी तरफ अपना उत्तरीय वस्त्र उतार कर फेंक दिया। रोष से अन्धे હાથીની વાત રાજાએ સાંભળતાં રાજાએ સભાને સ ંમેાધતાં કહ્યું કે, “ છે એવે કાઈ વીર પુરુષ કે જે મદોન્મત્ત ગજરાજને વશ કરી શકે?'' રાજાની આ વાત સાંભળીને ત્યાં બેઠેલા રાજપુરુષામાંથી કાઇએ કાંઇ પણ ઉત્તર ન આપ્યા. બધા ચુપચાપ બેસી રહ્યા. આ સ્થિતિને જોઈ રાજાએ કહ્યું કે, માલુમ પડે છે કે આ પૃથ્વી નિીજ અને નિવીય થઈ ચુકી છે, માટેજ બધા ચુપચાપ એસી રહ્યા છે. રાજાનાં વચનાને સાંભળી અગડદત્તે કહ્યું-નહી. રાજન! એવું ન સમજો હજી પૃથ્વી નિવી ટ્–ખાયલી નથી બની, આપની આજ્ઞા હોય તેા હું આ મદોન્મત્ત ગજરાજને વશ કરવામાં સમર્થ છું. આ પ્રમાણે કહી, તેણે રાજાની આજ્ઞા મેળવી અને સીધે તે ગજરાજની સામે જઇ ઉચ્ચ સ્વરાથી તેને પડકાર્યાં. હાથીએ જ્યાં એને પડકાર સાંભળ્યે કે ક્રોધના આવેશમાં આવી જઇને અગડદત્તની સામે તેણે દોટ મુકી. હાથીને પેાતાની સામે દોડી આવતા જોઈને અગડદત્ત કુમારે તેની સામે પેાતાનું કપડું' ઉતારીને ફેંકયું. રાષમાં અધ ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
SR No.006370
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages901
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy