________________
-
-
उत्तराध्ययनसूत्रे अन्यदा स राजकुमारोऽगडदत्तस्तुरंगममारुह्य नगरमध्ये गच्छति, तदा स लोकानां महाकोलाहलं श्रुत्वा चिन्तयति-किं समुद्रः क्षोभं प्राप्य चलितः?, किं घोरो हुताशनो ज्वलितः ?, किं रिपुसैन्यं समागतम् ?, किं वा विद्युल्लता पतिता, इत्येवं चिन्तयन्नेकं मत्तमहागजं समुन्मूलितालानमितस्ततः पर्यटन्तं पश्यति, तत्र तनगराधीशः पुरवासिभिः सह विराजमानो नगराद् बहिः सभायामासीत् । तदा स रोजकुमारस्तुरङ्गमं क्वचिद् बद्ध्वा मुक्त्वा राज्ञः सभायामागत्य राजानं वन्दित्वा तत्रोपविष्टः । राजा वदति-कोऽप्यस्ति एवम् , यः खलु इमं महागजं वशीकुर्यात्
एक दिन की बात है कि अगडदत्त घोडे पर चढ़ कर नगर के बीच जा रहा था कि इतने में उसने नगरवासियों का बड़ाभारी कोला. हल सुना । सुनते ही उसने विचार किया यह क्या बात है, क्या समुद्र क्षुभित होकर चलायमान हो गया है, अथवा कहीं भयंकर अग्निकांड हो गया है, अथवा किसी परचक्र के सैनिकों के भय ने प्रजा को त्रस्त कर दिया है, तथा कहीं पर विजली का पात हो गया है ?। यह ज्यों ही अपने इस प्रकार के विचारों में उलझ रहा कि इतने में ही इसको एक मदोन्मत्त गजराज आलानस्तंभ को उखाडकर इधर उधर भागता हुआ दिखलाई पड़ा। उस समय नगर का राजा पुरवासियों के साथ नगर से बाहिर कहीं किसी सभा में बैठा हुआ था। अगडदत्त कुमार ने ज्यों हो यह भयंकर दृश्य देखा, तो वह शीघ्र ही घोडे से उतर कर एवं घोडे को किसी जगह बांधकर उस सभा में जा पहुंचा और राजा को नमस्कार कर एक तर्फ बैठ गया। राजा ने यह समा
એક દિવસની વાત છે, જ્યારે અગડદત્ત ઘોડા ઉપર સ્વાર થઈ નગરની મધ્યમાંથી જતો હતો. એ સમયે તેણે નગરવાસીઓને ભારે કોલાહલ સાંભળે. સાંભળતાં જ તેણે વિચાર્યું કે, આ શું હશે? શું સમુદ્ર કોધિત થઈને ચલાયમાન થયેલ છે? શું કયાંય ભયંકર અગ્નિકાંડ થયે છે? શું કઈ બીજા રાજ્યના સૈનિકોના ભયથી જનતામાં ત્રાસ ફેલાવે છે? કે કઈ સ્થળે વિજળી પડી છે? તે પિતાના મનમાં આ પ્રકારને વિચાર કરી રહ્યો હતે. એવે સમયે એક મન્મત્ત હાથી મજબૂત સંભને ઉખાડીને જ્યાં ત્યાં ભાગી રહેલ તેના જેવામાં આવ્યું. આ સમય નગરને રાજા પુરવાસીઓની સાથે નગરની બહાર કોઈ સભામાં બેઠે હતે. અગડદતે જ્યારે આ ભયંકર દુષ્ય જોયું તે તે એકદમ ઘોડા ઉપરથી ઉતરીને ઘેડાને એક સ્થળે બાંધી દઈને તે સભામાં જઈ પહોંચે અને રાજાને નમસ્કાર કરી એક બાજુ બેસી ગયે. મન્મત્ત બનેલા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨