________________
प्रियदर्शिनी टीका. अ० ४ गा. ५ वित्तस्यात्राणकत्वे पुरोहितपुत्रष्टान्तः
४१
ततो राजपुरुषास्तं नृपान्तिकमानीतवन्तः । राजापि ' अयमाज्ञाभङ्गकारी ' इति हन्तव्यो ऽयमित्याज्ञापयति । राजपुरोहितस्तच्छ्रुत्वा नृपसमीपमागत्याहस्वामिन् ! सर्वस्वं ददामि मम तनयं मुञ्चन्तु भवन्तः । सर्वस्वार्पणेन पुरोहितेन प्रार्थितोऽपि नृपः पुरोहितपुत्रं न मुमोच । ततोऽसौ निःशरणो दीनः पुरोहितपुत्रः प्राणान्तिकदण्डं प्राप्तवान् । तस्माद् धनं त्राणाय न भवतीति बोध्यम् ॥ ॥ इति पुरोहितपुत्रदृष्टान्तः ॥
से वादविवाद करने को उतारू हो गया। राजपुरुषों ने जब इसकी यह चेष्टा देखी तो वे उसको पकड़ कर राजा के पास ले आये। रोजा ने यह समझकर कि "इसने मेरी आज्ञा का भंग किया है" इसको मारने की आज्ञा दे दी। राजपुरोहित ने जब यह समाचार सुना तो वह दौडा हुआ राजा के पास आया और कहने लगा-स्वामिन्! आप मेरे से दंडरू में सर्वस्व ले लेवें पर मेरे इस पुत्र को छोड दें मरवावें नहीं । परन्तु राजा ने एक बात भी पुरोहित की नहीं मानी। देखो पुरोहित ने अपने सर्वस्व के अर्पण से भी पुत्र को नहीं मारने के लिये राजा से प्रार्थना की परन्तु राजा ने पुरोहित के पुत्र को नहीं छोडा । पुरोहितपुत्र ने जब यह देखा कि मेरी किसी भी तरह से रक्षा नहीं हो रही है तो वह बिचारा निःशरण बना हुआ अपने कर्तव्य पर पश्चात्ताप करने लगा और दीनहीन दशा को प्राप्त कर प्राणान्तिक दंड को भोगने वाला बना । इस कथा का सारांश केवल इतना ही है कि धन भी इस पुरोहितपुत्र के प्राणों का रक्षक સાથે વાદવિવાદ કરવા લાગ્યા. રાજપુરુષાએ જ્યારે તેની આ ચેષ્ટા જોઈ તે તે એને પકડીને રાજાની પાસે લઈ ગયા. રાજા સમજ્યે કે આણે મારી આજ્ઞાના ભંગ કર્યો છે. ” એટલે તેણે એને મારવાની આજ્ઞા આપી દીધી. રાજપુરાહિત જ્યારે આ સમાચાર જાણ્યા તા તે દોડીને રાજાની પાસે આવ્યા અને કહેવા લાગ્યા-સ્વામિન્! આપ દંડ તરીકે મારૂં' સર્વસ્વ લઈ ત્યા પશુ મારા આ પુત્રને છેડાવેા. મારવાના હુકમ ન આપે. પરંતુ રાજાએ પુરોહિતની વાત ન માની, પુરાહિત પોતાનું સર્વસ્વ આપવાની અને તેના બદલામાં પુત્રને છેડી દેવાની વિનંતી કરી પરંતુ રાજાએ પુરહિતના પુત્રને છાડચા નહીં. પુરહિતપુત્રે જ્યારે એ જાણ્યું કે, હવે તેને કઈ જ ખચાવી શકે તેમ નથી ત્યારે તે બિચારા નિઃશરણુ અની પેાતાના કર્તવ્ય ઉપર પશ્ચાત્તાપ કરવા લાગ્યા. અને દીન હીન દશાને પામી પ્રાણાંતિક દડને ભાગવ્યો. આ કથાના સારાંશ ક્ત એટલેા જ છે કે, ધન પણ એ પુરોહિતપુત્રના
(6
उ० ५
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨