________________
३७८
उत्तराध्ययनसूत्रे
मिथिलायां प्रासादेषु गृहेषु च दारुणाः शब्दाः श्रूयन्ते' इति, तत् खगाऽऽक्रन्दन तुल्यम् । जीवोऽयं वृक्ष कल्पः, स्वजनास्तु स्वल्पकालं सहावस्थानात् , उत्तरकालं च स्व स्व कर्मानु रूपगतिगामित्वाद् वृक्षाश्रितखगोपमा एव । उक्तं च-- यद्वद् द्रुमे महति पक्षिगणा विचित्राः,
कृत्वाऽऽश्रयं हि निशि यान्ति पुनः प्रभाते। तद्वज्जगत्यसकृदेव कुटुम्बजीवाः,
सर्वे समेत्य पुनरेव दिशो भजन्ते ॥१॥ इति ॥ थिला नगरी के एक उद्यान का मनोरम एवं शीतलच्छाया वाला वृक्ष प्रचण्ड आंधी के झोंके से गिर पड़ा है अतः उस पर आश्रय पानेवाले पक्षिगण विलाप कर रहे हैं। इसका ध्वनितार्थ यह है कि जो इन्द्र ने पहिले यह राजऋषि से पूछा था कि आज मिथिला नगरी के प्रासादों में एवं घरों में जो आक्रन्द सुनने में आ रहा है उसका क्या कारण है ? सो वह इस कथन से स्पष्ट हो जाता है-यह जीव वृक्ष के समान है। स्वजन पक्षी तुल्य हैं क्यों कि वे उसके साथ थोडे से कालतक रहकर फिर उत्तर काल में अपने २ कर्मानुरूप गति में चले जानेवाले हैं । इनका साथ स्थायी नहीं है। कहा भी है" यद्वद् द्रुमे महति पक्षिगणा विचित्राः, कृत्वाऽऽश्रयं हि निशि यान्तिः पुनः प्रभाते। तबजगत्यसकृदेवकुटुम्बजीवाः, सर्वे समेत्य पुनरेव दिशो भजन्ते॥
जैसे-नानादिशाओं से पक्षिगण आकर रात्रि में एक वृक्ष पर કે, આજ મિથિલા નગરીના ઉદ્યાનમાંનું મનરમ અને શીતળ છાયાવાળું પ્રચંડ વૃક્ષ આંધીના ઝપાટાથી પડી ગયું છે. આથી તેના ઉપર આશ્રય લેનાર પક્ષિગણું વિલાપ કરી રહેલ છે. એને વનિતાર્થ એ છે કે જે ઇન્દ્ર પહેલાં આ રાજર્ષિને પૂછયું હતું કે, આજ મિથિલા નગરીના પ્રાસાદમાં અને ઘરમાં જે આક્રંદ સાંભળવામાં આવી રહ્યું છે તેનું શું કારણ છે? તે આ કથનથી સ્પષ્ટ થઈ જાય છે આ જીવ વૃક્ષ માફક છે જ્યારે સ્વજને પક્ષિઓ તુલ્ય છે કેમકે, તે એની સાથે છેડે કાળ રહીને પછી ઉત્તર કાળમાં પિત પિતાના કર્માનુરૂપ ગતિમાં ચાલી જવાવાળા છે. એમને સાથે સ્થાયી નથી. કહ્યું પણ છે" यद्वद् द्रुमे महति पक्षिगणा विचित्राः कृत्वाऽऽश्रयं हि निशि यान्ति पुनः प्रभाते। तद्वज्जगत्य सकृदेव कुटुम्बजीवाः, सर्वे समेत्य पुनरेव दिशो भजन्ते ॥ १ ॥
જેમ જુદી જુદી દિશાઓમાંથી પક્ષિગણ આવીને સંધ્યાકાળે એક વૃક્ષ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨