________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. ३ अविनये क्षुद्रबुद्धिशिष्य दृष्टान्तः ३५ जराजर्जरिते कृशे निःसत्त्वे सत्यपि शरीरे कातरजनदुष्करं कठिनतरं तीनमनशनं स्वीकृतम् । एवं चतुर्विधसंघवचनं श्रुत्वा गुरुणा चिन्तितम्-यदि स्वगतां बुभुक्षां प्रकाशयामि शिष्यप्रपञ्चं चावेदयामि, तर्हि जिनशासनस्य हीलना निन्दना लघुता भवतीति । तदन्तरं वृद्धाचार्येण चिन्तितम्-मम साहजिकः सकलकर्मक्षयसमयः समायात इति । एवमसौ मनसि धारयन् समाधिभावमुपगत्य प्रवृद्धपरिणामेन क्षपकश्रेणिं प्राप्य सकलकर्म क्षपयिखा केवली भूत्वा सिद्धिगति प्राप्तवान्। को सुनकर समस्त चतुर्विध संघ उसी समय आचार्य के समीप आया और कहने लगा हे महात्मा! आपको अनेकशः धन्यवाद है, आप वास्तव में बड़े भाग्यशाली हैं, आप जैसे जिनशासन को प्रकाशित करनेवाले सूर्य से धर्मकी प्रभावना होती है । करुणासागर ! हम आपका गुणगान कहां तक गावें, हम सबको तो यह सुनकर अपार हर्ष हो रहा है कि आपने जरा से जर्जरित, कृश एवं निःसत्त्व शरीर के होने पर भी कायर जनों द्वारा दुष्कर एवं कठिनतर तीव्र अनशन को जो स्वीकृत किया है। इस प्रकार चतुर्विध संघ के वचन सुनकर गुरुमहाराज ने चित्त में विचार किया कि यदि मैं अपनी भूख प्रकट करता हूं और यह सब कुछ शिष्यका प्रपंच है' ऐसा जो कहता हूं तो जिनशासन की अवहेलना होती है, निन्दा होती है लघुता जाहिर होती है अतः अब श्रेय इसी में है कि अनशन व्रत अंगीकार कर लूं, यह सहज ही कर्मक्षयका समय उपस्थित हुआ है, इसे छोड़ना बुद्धिमानी की बात नहीं નોને સાંભળી સમસ્ત ચતુર્વિધ સંઘ તે સમયે આચાર્યની પાસે આવી અને વિનંતી કરી કહેવા લાગ્યા કે હે મહાત્મા ! આપને અનેકાનેક ધન્યવાદ છે, આપ વાસ્તવમાં મહાન ભાગ્યશાળી છે. આપ જેવા જીનશાસનને પ્રકાશિત કરવાવાળા સૂર્યથી ધર્મની પ્રભાવના થાય છે. કરૂણાસાગર અમે આપના ગુણોને ક્યાં સુધી વર્ણવી શકીયે. અમને બધાને તે એ જાણીને એ હર્ષ થર્યો છે કે આપે વૃદ્ધાવસ્થાથી જીર્ણ કૃશ અને નિઃસત્ત્વ શરીર હોવા છતાં પણ કાયરજનો દ્વારા દુષ્કર એવા આ કઠિનતર તીવ્ર અનશનનો અંગીકાર કરેલ છે. ચતુર્વિધ સંઘના આ પ્રકારનાં વચન સાંભળીને ગુરૂ મહારાજે ચિત્તમાં વિચાર કર્યો કે જે હું મારી ભુખ પ્રગટ કરું અને “આ સઘળે શિષ્યનો પ્રપંચ છે એમ જ કહું તે જીનશાસનની અવહેલના થાય છે, નિન્દા થાય છે, લઘતા જાહેર થાય છે, માટે હવે તે શ્રેય એમાં છે કે અનશન વ્રત અંગીકાર કરી લઉં. કર્મક્ષયનો આ સહેજે સમય પ્રાપ્ત થયો છે. એને છે. એ બુદ્ધિવાળી વાત નથી. આ પ્રકારે વિચાર કરી ગુરૂ મહારાજે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧