________________
उत्तराध्यायनसूत्र गुरुं विना कालत्रयेऽपि ज्ञानं दुर्लभम् , यथा सिद्धाञ्जनं विना भूतलान्तर्गतं निधानं नयनपथं नावतरति, तथैव गुरुमन्तरेणात्मस्वरूपं न पश्यति । यथा दुग्धान्नवनीतं तद्विलोडनं विना न प्राप्यते, एवं गुरुसेवनं विना रत्नत्रयं नोपलभ्यते । स गुणकरना, यह समझ कर कि गुरु महाराज कभी भी अन्यथा प्रवृत्ति नहीं करा सकते हैं, अहित में प्रवर्तन कराने का अभिप्राय इनके अन्तःकरण में कभी भी जाग्रत नहीं हो सकता है, क्यों कि ये मेरे हितकारी हैं, इस अभिप्राय से-इस दृढ आस्था से-वह सदा गुरु की आज्ञा का आराधन किया करता था। साथ में उसका यह पक्का विश्वास था कि गुरुमहाराज माता पिता से भी अधिक उपकारी होते हैं, क्यों कि जन्म दाता तो इस जीव को प्रत्येक भव में प्राप्त होते रहते हैं, परन्तु मुक्तिदाता गुरु तो बडे भाग्य से ही मिलते हैं, निर्धन को निधिके समान आत्मा को इनका समागम बहुत दुर्लभ है । आत्मज्ञानकी प्राप्ति इनसे ही हुआ करती है। गुरु के विना तो कालत्रय में भी सम्यग्ज्ञान का लाभ नहीं हो सकता है. ये तो सिद्ध-अंजन समान हैं-जिस प्रकार सिद्ध-अंजन आंखों में आंजने के प्रभाव से जीवों की भूमिगत निधान को लक्षित करनेवाली दृष्टि खुल जाती है उसी प्रकार गुरु की कृपा से आत्मज्ञान का अनुभव जीवको होने लगता है । दुग्ध के विलोडन किये विना जैसे मक्खन का અર્પણ કરતા. ગુરૂએ જે કંઈ કહ્યું એજ કરવું, એવું સમજીને કે ગુરૂ મહારાજ કદી પણ અન્યથા પ્રવૃત્તિ ન જ કરાવે. અહિતમાં પ્રવર્તન કરાવવાનો અભિપ્રાય તેમના અંતઃકરણમાં કઈ વખત પણ જાગ્રત થાય જ નહીં, કેમકે તેઓ મારા હિતકારી છે. આ અભિપ્રાયથી–આવી દ્રઢ આસ્તાથી–તે સદા ગુરૂની આજ્ઞાનું આરાધન કર્યા કરતો. સાથોસાથ તેને એ પાકે વિશ્વાસ હતું કે ગુરૂ મહારાજ માતા પિતાથી પણ અધિક ઉપકારી હોય છે. કેમકે જન્મદાતા તો આ જીવને પ્રત્યેક ભવમાં પ્રાપ્ત થતા જ રહે છે. પરંતુ મુક્તિદાતા ગુરૂ તો સારા સદ્ભાગ્યથી જ મળે છે. નિર્ધનને નિધિ સમાન તેવી રીતે આત્માને ગુરૂનો સમાગમ ઘણે જ દુર્લભ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ તેમનાથી જ થાય છે. ગુરૂ વિના તે કાલત્રયમાં પણ સમ્યગજ્ઞાનને લાભ થઈ શકતો નથી. એઓ તે સિદ્ધ-અંજન સમાન છે. જે પ્રકારે સિદ્ધ-અંજન આંખમાં આંજવાના પ્રભાવથી જીવોની ભૂમિગત નિધાનને લક્ષિત કરવાવાળી દષ્ટિ ખુલી જાય છે એવી રીતે ગુરૂની કૃપાથી આત્મજ્ઞાનનો અનુભવ જીવને થવા લાગે છે. દુધને લેવ્યા સીવાય જેમ માખણનું મળવું અસંભવ છે તેમ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧