________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. २ विनयेगुणनिधिशिष्य दृष्टान्तः
अत्र गुणनिधिमणस्य दृष्टान्तः
तथाहि-धर्मसिंहाचार्यस्य गुणनिधिनामकः सुधीः शिष्यः प्रकृतिभद्रः प्रकृतिविनीतः प्रतिदिवस गुरुनिकटवासी गुरुवचनानुकूलकार्यकारी गुरुमनोवृत्त्यनुसारी गुरुविचारश्रेणिसरणिसंचरणशीलः प्रकृतिसरलः सुशील आसीत् । यदा गुरुरागच्छति तदाऽऽसनादुत्थाय तस्मै सविनयमासनं प्रयच्छति, यदा गच्छति तदाऽऽसनमुपादाय तदुपवेशनस्थाने विस्तारयति, गुरोराज्ञा कदा कीदृशी भविष्यतीत्येवं प्रतिक्षणं प्रतीक्षमाणस्तिष्ठति । यस्मिन् यस्मिन् ऋतौ यद् यद् गुरुपकृत्यनुकूलमशनादिकं, तत्तत् समानीय गुरवे समर्पयति । गुरुर्हि जननीजनकाभ्यामप्यधिकः, तत्र कारणं-जन्मदाता जन्मनि जन्मनि भवति, मुक्तिदाता गुरुस्तु दुर्लभः,
इस पर गुणनिधिश्रमण का दृष्टान्त कहते हैं
धर्मसिंह आचार्य का गुणनिधि नामका एक शिष्य था। यह सुबुद्धि एवं प्रकृतिभद्र था। विनीत था । गुरु महाराज के पास बैठना उनके वचन के अनुसार चलना, उनकी मनोवृत्ति के अनुकूल काम करना, इत्यादि समस्त सद्गुणों से युक्त था । बडा ही सुशील था। जब गुरु महाराज पधारते तब आसन से उठ कर वह उनके लिये विनयपूर्वक आसन देता, तथा जब गुरुमहाराज वहाँसे उठ कर जाते तब वह आसन लेकर उनके पीछे २ चलता और जहाँ गुरु महाराज बैठना चाहते वहाँ आसन बिछा देता । गुरु महाराज की आज्ञा कब कैसी होगी, इसकी प्रतिक्षण प्रतीक्षा करता था। जिस २ ऋतु में जो जो आहार पानी आदि गुरुमहाराज के प्रकृति के अनुकूल होता उस उस ऋतु में वही वही पदार्थ लाकर गुरु महाराज को अर्पण करता । गुरु ने जो कुछ कहा वही
આ અંગે ગુણનિધિ શ્રમણનું દૃષ્ટાંત કહે છે– ધર્મસિંહ આચાર્યને ગુણનિધિ નામને એક શિષ્ય હતા. તે સુબુદ્ધિવાળો અને પ્રકૃતિભદ્ર હતું. વિનીત હતે. ગુરૂ મહારાજ પાસે બેસવું, તેમના વચન અનુસાર ચાલવું, તેમની મનોવૃત્તિ અનુકૂળ કામ કરવું ઈત્યાદિ સમસ્ત સદ્દગુણોથી યુક્ત હતા. ઘણે સુશીલ હતો. જ્યારે ગુરૂમહારાજ પધારે ત્યારે આસનથી ઉઠીને તે તેમને માટે વિનયપૂર્વક આસન આપતા, તથા
જ્યારે ગુરૂ મહારાજ ત્યાંથી ઉઠીને જતા ત્યારે તે આસન લઈને તેમની પાછળ પાછળ જતે અને જ્યાં ગુરૂ મહારાજ બેસવા ઈ છે ત્યાં આસન બીછાવી (પાથરી) દેતે. ગુરુ મહારાજની આજ્ઞા કયારે કેવી હશે, તેની પ્રતિક્ષણ પ્રતીક્ષા કરતું હતું. જે જે રૂતુમાં જે જે આહાર પાછું આદિ ગુરૂ મહારાજની પ્રકૃતિને અનુકૂળ હોય તે તે રૂતુમાં તે તે પદાર્થ લાવીને ગુરૂ મહારાજને
उ-४
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧