________________
प्रियदर्शिनी टीका अ०३ गा. ९ गुप्ताचार्य रोहगुप्तयोर्वादः
७४९ अतो जीवस्य सर्वथा नाशे स्वीक्रियमाणे जिनमतत्याग एव स्यात् ।
तथा-तत्सर्वनाशे मोक्षाभावः प्राप्नोति मुसुक्षोर्जीवस्य सर्वथा नाशात् । मोक्षाभावे च दीक्षादिकष्टानुष्ठानवैफल्यं, क्रमेण च सर्वेषामपि जीवानां सर्वनाशे संसारस्य शून्यत्वमापयेत। कृतस्य च शुभाशुभकर्मणः सर्वनाशः स्यात् , तस्माज्जीवस्य खण्डशो नाश इति न मन्तव्यम् ।
रोहगुप्तो वदति-गृहगोधिकादीनां छिन्नं पुच्छादिखण्डं पृथग्भूतं भवतीति प्रत्यक्षत एवं नाशो दृश्यते, इति, आचार्यो वदति - तदयुक्तम् , औदारिक शरीरस्यैव हि तत् खण्डं यत् प्रत्यक्षतो दृश्यमानमस्ति, न तु जीवस्य तत् खण्डम्, तस्यामूर्तद्रव्यत्वेन केनापि खण्डयितुमशक्यत्वात्। __इसलिये जीव का सर्वथा विनाश मानने पर जिनमत का परित्याग किया गया ही माना जायगा। तथा-जीव का सर्वनाश मानने पर एक यह बड़ी भारी आपत्ति आती है कि मोक्ष का अभाव मानना पडेगा। मोक्ष के अभाव में दीक्षादिक कष्टों को सहना भी व्यर्थ हो जायगा। क्रमशः जब समस्त जीवों का सर्वनाश हो जायगातो संसार का भी सद्भाव नहीं रह सकेगा। संसार के अभाव में शुभाशुभ कर्मों का भी सर्व विनाश मानना पडेगा। इसलिये जीव का खंडशः नाश मानना युक्तियुक्त नहीं है।
रोहगुप्त ने पुनः कहा कि-गृहगोधिकादिक के छिन्न पुच्छादिकों का विनाश स्पष्ट रीति से प्रतीत होता है। अतः वह जीव का ही तो विनाश है। श्रीगुप्ताचार्य महाराज ने इस के ऊपर उत्तररूप में कहा-यह कहना
આટલા માટે જીવને સર્વથા વિનાશ માનવાથી તમે જનમતને પરિત્યાગ કર્યો છે એમ માનવામાં આવે છે. વળી જીવને સર્વનાશ માનવાથી પણ એક ભારે મુશ્કેલી ઉભી થશે કે, જેને લઈને મોક્ષને અભાવ માનવો પડશે. મોક્ષને અભાવ માનવાથી દીક્ષાદિકનાં કષ્ટોને સહેવાં એ પણ નકામાં-અર્થ વિનાનાં બની જશે અને એ પ્રમાણે કમવાર સર્વ જીને સર્વનાશ થઈ જશે તે પછી સંસારનું અસ્તિત્વ પણ રહી શકશે નહીં સંસારના અભાવમાં શુભ અશુભ કર્મોને પણ સર્વવિનાશ માનવો પડશે. આ કારણે જીવને ખંડશઃ (४४४४) नाश भानवा योग्य नथी.
રહગુપ્ત ફરીથી કહ્યું કે-ગળીની કપાયેલી પૂંછડી વગેરેને વિનાશ સ્પષ્ટ રીતે જ દેખાય છે. તે જ બતાવે છે કે જીવને વિનાશ છે જ. શ્રી ગુપ્તાચાર્ય મહારાજે તેને ઉત્તર આપતાં કહ્યું કે, તમારું આ પ્રમાણે કહેવું એ ઉચિત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧