SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ०३ गा०९ एकसामयिकक्रियाद्वये गुरुशिष्ययोः संवादः ७२१ नन्वेकस्मिन्नर्थे उपयुक्तस्य मनसोऽर्थान्तरेऽप्युपयोगो युगपत् भवतीति स्वीकारे को दोषः १ उच्यते यस्य मनोऽन्यस्मिन्नर्थे उपयुक्तं स स्वपुरोऽवस्थितं हस्तिनमपि न पश्यति तस्मादेकस्मिन्नर्थे उपयुक्तं मनो न कदाचिदन्यार्थोपयोगं लभते । ननु श्रुतेऽवग्रहादीनामनुज्ञाने एकस्मिन्नुपयोगबहुताभिहिता, तर्हि कथमुच्यते -वस्तुनोऽनेकपर्यायाणां सामान्यरूपतया ग्रहणमात्रमेव ज्ञाने उपयोगयोग्यतामा. शंका-एक ही अर्थ में उपयुक्त मन का अर्थान्तर में भी उपयोग एक साथ होता है, ऐसा मानने में दोष क्या है ? सो कहो उत्तर-जिसका मन अन्य अर्थ में उपयुक्त हो रहा है उसके समक्ष हस्ती भी आकर उपस्थित हो जावे तो वह भी उसको नहीं दिखता है। इसलिये एक अर्थ में जुड़ा हुआ मन कभी भी अन्य अर्थ में उस समय उपयुक्त नहीं हो सकता है । ___ आगम में जब अवग्रह आदि के निरूपणावसर में एक समय में भी उपयोग का बाहुल्य कहा गया है, फिर आप कैसे कहते हैं किएक समय में अनेक उपयोग नहीं होता है ? । प्रतिवादी के इस शंका का समाधान सिद्धान्ती इस प्रकार करते हैं-तुम जो कहो कि आगम में एक समय में भी अनेक उपयोग होना माना गया है, सोऐसी बात नहीं है। तुमने वहां के आगमवचन का अभिप्राय नहीं समझा। वहां का શંકા–એક જ અર્થમાં ઉપયુક્ત મન અર્થાન્તરમાં પણ ઉપયોગ એક સાથે થાય છે. એવું માનવામાં દેષ શું છે તે તે બતા? ઉત્તર–જેનું મન અન્ય અર્થમાં ઉપયુક્ત થઈ રહેલ છે એની સામે હાથી પણ આવીને ખડે થઈ જાય તે પણ એ હાથી તેના જોવામાં નથી આવતો. એટલા માટે એક અર્થમાં-પદાર્થમાં જોડાયેલ મન કદી પણ એ જ સમયે અન્ય અર્થમાં-પદાર્થમાં ઉપયુક્ત થઈ શકતું નથી. આગમમાં જ્યારે અવગ્રહ વિગેરેના નિરૂપણાવસરમાં એક સમયમાં પણ ઉપગને બાહુલ્ય કહેવામાં આવેલ છે તે પછી આપ એમ કહે છે કે, એક સમયમાં અનેક ઉપયોગ નથી થતું? પ્રતિવાદીની આ શંકાનું સમાધાન સિદ્ધાંતિ આ પ્રકારે કરે છે–તમે જે એમ કહે કે, આગમમાં એક સમયમાં પણ અનેક ઉપયોગ હેવાનું સ્વીકારવામાં આવે છે તે તે એવી વાત નથી. તમે ત્યાં આગળ આગમવચનને અભિપ્રાય સમજ્યા નથી. ત્યાં આગળના ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy