________________
-
७२०
उत्तराध्ययनसूत्रे एवमिहापि शिरःपादादिभिः स्पर्शनेन्द्रियदेशैरिन्द्रियान्तरैश्च क्रमेण संयुज्यमानमपि मनः प्रतिपत्ता युगपत् संयुज्यमानमध्यवस्यति, न तु तत्वतोऽसौ मनसः स्वभावः । तथा चोक्तम्-'युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्' इति ।
यदि चोक्तरीत्या सर्वेन्द्रियजनिते ज्ञाने क्रमेण संचरतो मनसः संचारो दुर्लक्षः, तर्हि कथमेकस्यैव स्पर्शनेन्द्रियमात्रस्य शीतवेदनोपयोगादन्यस्मिन्नुष्णवेदनोपयोगरूपे उपयोगान्तरे उत्पद्यमाने तत्संचारः सुलक्षः स्यात् । अत्रापि अलक्ष्यमाणः खलु मनसः क्रमेण संचारः, इति जनीहि ।। समझ का कारण एक ही समय आवलि आदि कालविभाग की सूक्ष्मताहै। इसी तरह शिर पैर आदि स्पर्शन इन्द्रिय के प्रदेशों से, तथा अन्य इन्द्रियों से क्रम २ से संयुज्यमान भी मन को प्रतिपत्ता-ज्ञाता ऐसा मान लेता है कि यह युगपत् संयुक्त हुआ है । परमार्थ दृष्टि से विचार किया जाय तो मन का ऐसा स्वभाव नहीं है। कहा भी है-“युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्' अर्थात् एक साथ ज्ञान की अनुत्पत्ति ही मन का अस्तित्व प्रकट करने वाली है।
उक्त पद्धति के अनुसार जब सर्व इन्द्रियों से जनित ज्ञान में क्रम से संचरण करने वाले मन का संचार दुर्लक्ष है तो फिर एक ही स्पर्शन इन्द्रिय मात्र के शीतवेदनारूप उपयोग से अन्य उष्णवेदनारूप उपयोगान्तरके उत्पन्न होने पर उसका संचार कैसे सुलक्ष हो सकता है ? किन्तु नहीं हो सकता। अर्थात् मन का क्रम से संचार ज्ञात नहींहोता है। આ જાતની માન્યતા–સમજણનું કારણ એક સમય–આવલિ (સમયને કમ) આદિ કાળ વિભાગની સૂક્ષ્મતા છે. આ જ પ્રમાણે મસ્તક, પગ વિગેરે સ્પશે. ન્દ્રિયના પ્રદેશોથી તથા અન્ય ઈન્દ્રિયથી ક્રમે ક્રમે સંયુજ્યમાન પણ મનને પ્રતિપત્તા-જ્ઞાતા એવું માની લે છે કે, આ યુગપત્ સંયુકત થયું છે. પરમાર્થ દછીથી વિચાર કરવામાં આવે તે મનને એ સ્વભાવ જ નથી. કહ્યું પણ છે– “युगपज्ज्ञानानुत्पत्तिर्मनसो लिङ्गम्' अर्थात् मे साथे शाननी मनुत्पत्ति મનના અસ્તિત્વને પ્રગટ કરનારી હોય છે.
આગળ કહેલી પદ્ધતિ અનુસાર જ્યારે સર્વ ઈન્દ્રિય જનિત એવા જ્ઞાનમાં કમસર સંચરણ કરવાવાળા મનનો સંચાર દુર્લક્ષ છે, તે પછી એક જ સ્પર્શેન્દ્રિય માત્રની શીતવેદના રૂપ ઉપગથી અન્ય ઉષ્ણવેદનારૂપ ઉપગાન્તરના ઉત્પન્ન થવાથી તેને સંચાર સુલક્ષ થઈ શકે છે ? ના તેમ નથી થઈ શકતું. અર્થાત મનને ક્રમથી થતે સંચાર જાણી શકાતું નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧