SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ ७१८ उत्तराध्ययनसूत्रे यथा वा शुष्कशष्कुलिकाभक्षणे शष्कुलिकागतरूपरसगन्धस्पर्शशब्दानां सर्वेषामुपलब्धिरयुगपत् प्रवृत्ताऽपि योगपद्येन लक्ष्यते तथाऽत्रापि शिरापादादिभिः स्पर्शनेन्द्रियदेशैरिन्द्रियान्तरैश्च क्रमेण संयुज्यमानमपि मन एकस्मिन् काल एव संयुज्यमानं लक्ष्यते। इदमत्र तत्त्वम्-इह दीर्घा शुष्कां च शष्कुलिकां भक्षयतः कस्यचित् तद्रूपं चक्षुषा पश्यतो रूपज्ञानमुत्पद्यते, तद्गन्धं च घ्राणेन जिघ्रतो गन्धज्ञानम् , तद्रसं च भ्रमण चारों दिशाओं में युगपत् नहीं हो रहा है क्रमशः ही हो रहा है, परन्तु वहां कालभेद अतिसूक्ष्म होने से दुर्लक्ष्य होता है। इसी तरह शीतोष्णक्रियावय का संवेदन अतिसूक्ष्म होने से भेदविशिष्ट ज्ञात नहीं होता है अतः तुम्हारे द्वारा ऐसा मान लिया जाता है कि यह सब एक साथ एक ही काल में हो रहा है। __ अथवा-शुष्क शष्कुलिका (सूखी पुडी) के चबाने पर शकुलिकागत रूप, रस, गंध, स्पर्श एवं कटकट आदि शब्द की उपलब्धि अयुगपत् होती हुई भी जैसे युगपत् हो रही है ऐसी मालूम होती है, उसी तरह शिर पैर आदि स्पर्शनेन्द्रिय प्रदेशों द्वारा, और अन्य इन्द्रियों द्वारा क्रम २ से संयुज्यमान भी मन एक ही काल में संयुक्त हो रहा है, ऐसा मालूम पड़ता है। वास्तव में भिन्न २ समय में ही मन संयुक्त हो रहा है। ऐसा जानना चाहिये। __ इसका भाव यह है कि दीर्घ एवं शुष्क शष्कुलिका को खानेवाले એમાં યુગપતું થતું નથી હોતું, પણ ક્રમશઃ થતું હોય છે. પરંતુ ત્યાં કાળભેદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે દુર્લક્ષ્ય થાય છે. આ રીતે શીતેણ ક્રિયાકયનું સંવેદન અતિસૂક્ષ્મ હોવાથી ભેદવિશિષ્ટ જણાતું નથી. આ કારણે તમારા દ્વારા એ માની લેવામાં આવે છે કે, આ સઘળું એકી સાથે એક જ કાળમાં થઈ રહ્યું છે. अथवा-सुस गमेसी पुरीना न्यापाथी पुरीमा २i ३५, २स, गध, સ્પર્શ અને કટકટ આદી શબ્દની ઉપલબ્ધિ અયુગપત્ થવા છતાં પણ જેમ યુગપત્ થઈ રહી છે એવું માલુમ પડે છે. એ જ રીતે માથું પગ આદિ સ્પશેન્દ્રિય પ્રદેશ દ્વારા અને અન્ય ઈન્દ્રિ દ્વારા ક્રમ કમથી સંયુજ્યમાન એવું મન એક જ કાળમાં સંયુકત થઈ રહ્યું છે એવું માલુમ પડે છે. વાસ્તવમાં ભિન્ન ભિન્ન સમયમાં જ તે મન સંચુંકત થાય છે એવું જાણવું જોઈએ. આ કહેવાને હેતુ એ છે કે, દીઘ અને સુકાઈ ગએલી પુરીને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy