SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे अथ तृतीयनिहवदृष्टान्तः प्रोच्यते___ भगवतः श्रीमहावीरस्वामिनो निर्वाणसमयाच्चतुर्दशाधिकद्विशत २१४ वर्षेषु व्यतीतेषु आषाढाचार्यः श्वेताम्बिकानगीं पोलासनामकोद्याने स्वगच्छसहितोऽवस्थितः। तत्राऽसौ बालग्लानादिप्रतिजागरणादिलक्षणावश्यककर्तव्यरूपमागाढ. योग शिष्यान् शिक्षयति । तदनु ततो विहरन् आषाढचार्यों महारण्ये महातरुतले निवासं कृतवान् , तत्र रात्रावकस्माद् हृदयशूलेन मृतः । स सौधर्मकल्पे देवत्वेन समुत्पन्नः । स चावधिज्ञानोपयोगात् पुनरपि बालवयस्कान् विनीतान् स्वशिष्यान् शिक्षयितुं स्वाङ्गे प्रविष्टः। रात्रिप्रतिक्रमणसमये रात्रिशेषे तेन साधवो जागरिताः। पूर्ववदागाढयोग स शिक्षयति । तृतीय निह्नव अषाढाचार्यशिष्य का दृष्टान्त इस प्रकार है भगवान महावीर के निर्वाण समय से दो सौ चौदह २१४ वर्ष जब व्यतीत हो चुके उस समय अषाढाचार्य श्वेताम्बिका नगरी में पोलास नामक उद्यान में अपने शिष्यपरिवार सहित आकर विराज रहे थे। वहां पर वे अपने शिष्यों को बालग्लानादिक साधुओं की सेवा करना आदिरूप आगाढ़ योग की शिक्षा देते थे। फिर एक समय वहां से विचरते हुए एक भयंकर अटवी में पहुंचे और विशाल वृक्ष के नीचे निवास किया। वहां रात्रि में अकस्मात् हृदयशूल की वेदना से उनका देहांत हो गया। मरकर वे प्रथम स्वर्ग सौधर्मकल्प में देव हुए। अन्तर्मुहूर्त में वहां तरुणावस्था संपन्न होकर उन्हों ने अवधिज्ञान से अपनी पूर्व अवस्था जानली, और अपने शिष्यों को बालवयस्क और ત્રીજા નિદ્ભવ આષાઢાચાર્યશિષ્યનું દષ્ટાંત આ પ્રકારનું છે ભગવાન મહાવીરના નિર્વાણ સમયને જ્યારે ૨૧૪ બસો ચૌદ વર્ષ વીતી ગયાં તે સમયે, આષાઢાચાર્ય તામ્બિકા નગરીમાં પિલાસ નામના ઉદ્યાનમાં પિતાના શિષ્ય પરિવાર સહિત આવીને રહ્યા હતા. તે સ્થળે તેઓ પિતાના શિષ્યને બાલલાનાદિક સાધુઓની સેવા કરવા રૂપ આગાઢયોગનું શિક્ષણ આપી રહ્યા હતા. એક સમયે ત્યાંથી વિચરતાં એક ભંયકર વનમાં પહોંચ્યા અને ત્યાં એક વિશાળ વૃક્ષની નીચે નિવાસ કર્યો. રાત્રિમાં અકસ્માત હદય શુળની વેદનાથી તેમને દેહાંત થઈ ગયે. મરીને તેઓ પ્રથમ સ્વર્ગ–સૌધર્મ કપમાં દેવ થયા. અન્તરમુહૂર્તમાં ત્યાં તરૂણાવસ્થા સંપન્ન બની તેઓએ અવધિજ્ઞાનથી પિતાની પૂર્વ અવસ્થા જાણી લીધી. આ પછી પોતાના શિષ્યોને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy