________________
२०
उत्तराध्ययनसूत्रे
पूर्ववृत्तं वर्णयित्वा सुनन्दो वणिक् पुनरवोचत् गृहाण मम पुत्री, मदीयं सर्वस्वं च । एतद्वचनं श्रुत्वा सुधनोऽब्रवीत् पुरुषः पूर्वं कामभोगान् परित्यजति कामभोगा वा पुरुषम्, मां तु कामभोगा एवं पूर्व परित्यक्तवन्तस्तेनाहं तान् परित्यजामि, नास्ति मे किंचित् प्रयोजनं तव पुत्र्या सर्वस्वेन चेति । एवं संवेग संवलितं सुधनवचनं श्रुत्वा सुनन्दो वणिक् संवेगं प्राप्तवान् ।
अथ वणिक्पुत्रस्य सुधनस्य वैराग्यं दृष्ट्टा तत्पूर्वभव मित्रदेवः प्रत्यक्षीभूय तमब्रवीत् त्वां प्रतिबोधयितुं मया सर्वमेतत् समाचरितम् इत्युक्त्वा तस्मै सदोरकमुखवस्त्रिकारजोहरणपात्रादीनि साधूपकरणानि समर्पितानि । तदा सुधनः सुनन्देन सह प्रत्रजित इति ।
"
"
अच्छा
लिये मेरी पुत्री को और मेरे सर्वस्व को अपनाकर मुझे कृतार्थ करें । सुनंद के वचनों को सुनकर सुधन ने कहा- संसार की विचित्रता को देखो । प्रायः पुरुष ही पहिले काम-भोगोंका परित्याग किया करता है परन्तु आश्चर्य है कि जब काम-भोगों ने ही मुझे पहिले से छोड दिया है, तब अब सुन्दर मार्ग यही है कि मैं भी अब इन्हें सर्वथा छोड़ दूं अतः मुझे अब न आपकी पुत्री से मतलब है और न आपके सर्वस्व से। इस प्रकार वैराग्य से युक्त सुधन के वचन को सुनकर सुनंद भी वैराग्य को प्राप्त हुआ । वणिक्पुत्र सुधन के वैराग्य को देखकर उसका पूर्वभवीय वह मित्र जो देव था प्रत्यक्ष होकर उससे कहने लगा-मित्र सुधन ! तुम्हें प्रतिबोधित करने के लिये ही मैंने यह सब खेल रचा है, हुआ तुम प्रतिबोधित हो गये । इस प्रकार कहते हुए उसने उसके लिये પુત્રીને અને મારા સર્વસ્વને પાતાનુ માની મને કૃતાર્થ કરો. સુનંદનાં વચના સાંભળી સુધને કહ્યું–સ’સારની વિચિત્રતાને જુએ, ખરી રીતે પુરૂષ જ કામ ભાગાના પરિત્યાગ કરતા આવેલ છે, પરંતુ આશ્ચય છે કે જ્યારે કામ-ભાગાએ જ પહેલેથી મને છોડી દીધેલ છે, ત્યારે સારામાં સારા માર્ગ એ છે કે હું પણ આને સ`થા છોડી દઉં, એટલે મને હવે નથી આપની પુત્રીથી મતલબ કે ન આપના સર્વાંસ્વથી. આ પ્રકારનાં વૈરાગ્યથી યુક્ત એવાં સુધનનાં વચને સાંભળીને સુનંદને પણ વૈરાગ્ય પ્રાપ્ત થયે. હવે પુિત્ર સુધનના વૈરાગ્યને જોઈ તેના પૂર્વભવના મિત્ર કે જે દેવ છે તે પ્રત્યક્ષ મની તેને કહેવા લાગ્યા -મિત્ર સુધન ! તને પ્રતિષ્ઠિત કરવા માટે જ મે આ સઘળે ખેલ રચેલ છે. ઠીક થયું કે તમે પ્રતિધ પામ્યા. આ પ્રકારે કહેતાં તેણે તેના માટે
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧