________________
६८४
उत्तराध्ययनसूत्रे ___ अथ यदि अन्त्यप्रदेशे संपूर्णो जीव इति मन्यसे, तर्हि तत्र संपूर्णतायाः सद्भावे यो हेतुः स प्रथमादिप्रदेशेषु समान एव, तुल्यधर्मकत्वात् । अतस्तेष्वपि प्रतिपदेशं संपूर्णजीवत्वमन्त्यमदेशवत् समापोत (२)।
इति पञ्चमपक्षे विकल्पद्वयम् ॥५॥ (६) चरमत्वादस्य चरमप्रदेशस्यैव जीवत्वं मन्यते, तद्भिन्नेषु प्रदेशेषु जीवत्वं प्रतिषिध्यतेऽस्माभिस्तदप्ययुक्तम् , चरमत्वम्-अन्तिमत्वम् , तदपि प्रदेशस्याऽऽपेक्षिकमेव स्यात् , आपेक्षिकं च कदाचिदप्येकत्रनियतं न स्यात् , अपेक्षावशात् सर्वस्यापि प्रदेशस्य चरमत्वसम्भवात् । तस्मादेकेन त्वद्विवक्षितेन चरमेण प्रदेशेन विना ____ यदि अन्त्यप्रदेश में संपूर्ण जीव माना जायगा तो उस प्रदेश में जीव की संपूर्णता साबित करने वाला जो भी हेतु होगा वही हेतु प्रथमादि प्रदेशो में भी उसका समानरूप से साधक बन जायगा । इसलिये अन्तिम प्रदेश की तरह प्रतिप्रदेश में संपूर्णजीव मानने का प्रसंग प्राप्त होगा (२)। ये पांचवे पक्ष के दो विकल्प हुए ॥५॥
(६) चरम होने से चरम प्रदेश में ही जीवत्व यदि माना जायगा, और बाकी भिन्न प्रदेशो में जीवत्व नहीं माना जायगा, तो ऐसा कथन ठीक नहीं माना जा सकता है, क्यों कि अन्तिम प्रदेशमें जो चरमता है वह वहां आपेक्षिक है। जो आपेक्षिक होता है वह एक जगह नियत नहीं माना जा सकता । अपेक्षा के वश से सर्व प्रदेशो में चरमता आसकती है । इसलिये तुम्हारे द्वारा विवक्षित एक चरम प्रदेश
યદિ અત્યપ્રદેશમાં સંપૂર્ણ જીવ માનવામાં આવે તે એ પ્રદેશમાં જીવની સંપૂર્ણતા સાબીત કરનાર જે પણ હશે તે જ હેતુ પ્રથમ આદિ પ્રદેશમાં પણ એના સમાનરૂપથી સાધક બની જશે. આ કારણે અંતિમ પ્રદેશની માફક પ્રતિપ્રદેશમાં સંપૂર્ણ જીવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થશે. (૨)
છે આ પાંચમાં પક્ષના બે વિકલ્પ થયા. પાપા () ચરમ હોવાથી ચરમ પ્રદેશમાં જ જીવત્વ જે માનવામાં આવે અને બાકી બીજા પ્રદેશમાં જીવત્વ ન માનવામાં આવે તે એ કહેવું બરાબર નથી. કેમકે, અંતિમ પ્રદેશમાં જે ચરમતા છે તે ત્યાં આપેક્ષિક છે. જે આપેક્ષિક હોય છે તે એક જગ્યાએ નિયત માનવામાં આવતા નથી. અપેક્ષાના વશથી સર્વ પ્રદેશમાં ચરમતા આવી શકે છે. આ માટે તમારા તરફથી વિવક્ષિત એક ચરમ પ્રદેશ વિના જેમ અપર પ્રદેશ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧