________________
उत्तराध्ययन सूत्रे
यदि कृतमपि क्रियते, तदाऽन्येऽपि दोषाः सन्ति, तथाहि - यदि कृतमपि क्रियते, अर्थात् क्रियमाणं कृतं मन्यते तदा घटादिकार्योत्पादनार्थं मृन्मर्दनचक्रभ्रमणादिकायाः क्रियाया वैफल्यं स्यात्, तस्मिन् काले कार्यस्य घटस्य कृतत्वाभ्युपगमात् तस्य प्रागेव सत्वात् ॥ २ ॥
किञ्च कृतं क्रियते इति यन्मन्यते तत्र प्रत्यक्षविरोधः यस्मादुत्पत्तेः पूर्व मृत्पिण्डावस्थायामविद्यमानं, पश्चात् कुम्भकारादिव्यापारे घटादिकायंजायमानं दृश्यते उत्पत्तिकाले, तस्मादकृतमेव क्रियमाणं भवति ॥ ३ ॥
६५४
सद्भाव से कभी भी वहां भवन होने रूप क्रिया की परिसमाप्ति नहीं हो सकने के कारण किसी भी कार्य की पूर्णरूप से निष्पत्ति नहीं हो सकेगी। यह कार्य अनिष्पत्तिरूप प्रथम दोष है ॥ १ ॥
यदि कृत भी " क्रियते " ऐसा माना जाय अर्थात् जो हो चुका है वह भी किया जाता है ऐसा ही पक्ष स्वीकार किया जाय तो इसका यह भी तात्पर्य होता है कि जो क्रियमाण है-हो रहा है वह हो चुका ऐसा कहा जाता है तो इस पक्ष में यह सब से प्रबल दोष उपस्थित होता है कि घटादि कार्य की उत्पत्ति के लिये जो मिट्टा का मर्दन चाक का भ्रमण आदि क्रियाएँ की जा रही हैं ये सब निष्फल हो जाती हैं, क्यों कि क्रियमाण अवस्था में भी घट कृत तो हो चुका तब उसके वर्तमान होने से निष्पन्न करने की क्या आवश्यकता रही ? यह दूसरा पक्ष है ॥२॥
और भा-" कृतं क्रियते " यह व्यवहार इसलिये भी दूषित साबित होता है कि जबतक घट उत्पन्न नहीं हो जाता है तब तक वह मृत्पिंड
તર ઘટોત્પત્તિરૂપ ક્રિયાના સદ્ભાવથી કદી પણ ત્યાં ભવન-થવારૂપ ક્રિયાની પરિસમાપ્તિ ન થઇ શકવાના કારણે કાઈ પણ કાર્યની પૂર્ણ રૂપથી નિષ્પત્તિ થઈ શકશે નહી. આ કાય અનિષ્પત્તિરૂપ પ્રથમ દોષ છે. ।। ૧ ।
ले मृत पशु "क्रियते” शुभ मानवामां खावे अर्थात ने जनी गयेस છે તે પણ કરવામાં આવી રહ્યું છે તેવા સ્વીકાર કરવામાં આવે તે તેનુ એ તાપ થાય છે કે, જે ક્રિયમાણુ છે બની રહ્યું છે તે ખની ચુકયુ' એમ કહેવામાં આવે છે તે આ પક્ષમાં એ ખવાથી માટી દ્વેષ ઉપસ્થિત થાય છે. ઘટાદિકાર્યની ઉત્પત્તિ માટે જે માટીનું મન અને ચાકનું ભ્રમણ આદિ ક્રિયાઓ કરવામાં આવે છે તે બધી નિષ્ફળ બની જાય છે. કેમકે, ક્રિયમાણુ અવસ્થામાં પણ ઘટ કૃત તા થઈ ગયા તા એનુ' વર્તમાન થવાથી નિષ્પન્ન કરવાની કઈ આવશ્યકતા રહી? આ મીજો મુદ્દો. ॥ ૨ ॥
वजी-" कृतं क्रियते " या व्यवहार भेटवा माटे पशु दूषित साथीत થાય છે કે, જ્યાં સુધી ઘટ ઉત્પન્ન નથી થતે ત્યાં સુધી તે માટીના પડની
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧