SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ०३ गा० ९श्रद्धादोलभ्येक्रियमाणकृतविषयकविचारः ६९ इत्यादि, तत्सर्वमसंबद्धमेवेति । एवं मिथ्यात्वमोहनीयोदयात् जमालिमुन्मार्गगतं ज्ञात्वा स्थविरा अवदन्-जमाले ! भगवत आशयं न जानासि, भगवान् आप्तः, विगतदोषसत्यवक्ता, तन्मतमनेकान्तवादात्मकम् , एकोपि पदार्थः अपेक्षाभेदेन अनेकरूपो भवति, यथा एक एव पुरुषः अपेक्षाभेदेन जामाता श्यालकः पुत्रः पिता च । तथैव प्रकृतेऽपि क्रियमाणत्वेपि संस्तारके कृतत्वं संभवति । पटस्य क्रियमाणतायां कृतः पटः' इत्यादिवत् । ननु कथं क्रियमाणं पटादिकं कृतं स्यादिति चेतत्रोच्यते-पटस्योत्पद्यमानताकाले प्रथमतन्तुप्रवेशे उत्पद्यपान एव पट उत्पन्नो -' इत्यादि' सो यह श्रद्धेय नहीं है। इस प्रकार भाग्यदोष से जमालि को विपरीत मार्ग में जाते हुए देखकर स्थविरों ने कहा-हे जमालि ! आप भगवान के आशय को नहीं जानते हो । भगवान सर्व दोष-रहित यथार्थवक्ता हैं। भगवान का मत अनेकान्तरूप है। एक ही पदार्थ अपेक्षा-भेद से अनेकरूप होता है । जैसे एक ही पुरुष श्वशुर की अपेक्षा से जामाता कहलाता है, बहनोई की अपेक्षा साला कहलाता है पिता की अपेक्षा से पुत्र कहलाता है, पुत्र की अपेक्षा से पिता कहा लाता है। उसी प्रकार प्रकृत में आपका विस्तर हो भी रहा है, हो भी गया है, ऐसा कह सकते हैं । जैसे कि पट की क्रियमाणता में भी कृतत्व का व्यवहार होता है उसी तरह । पुनः प्रश्न करता है कि जो क्रियमाण है वह कृत कैसे हो सकता है ? इसका उत्तर देते हैं-पर के उत्पत्तिकाल में प्रथम तंतु के प्रवेश समय में भी वह उत्पन्न होता ही है તે શ્રદ્ધા કરવા ગ્ય નથી. આ પ્રમાણે ભાગ્યદેષથી વિપરીત માગે જતા જમાલીને જોઈ તે સ્થવિરોએ તેઓને કહ્યું કે હે જમાલિ! તમે ભગવાનના આશયને જાણતા નથી. ભગવાન સર્વદેષ રહિત સાચું બોલવાવાળા છે. ભગવાનને મત અનેકાન્ત રૂપ છે. એક જ પદાર્થ અપેક્ષા ભેદથી અનેકરૂપ થાય છે. જેમાં એક જ પુરુષ સસરાની આગળ જમાઈકહેવાય છે. બનેવીની આગળ સાળે કહેવાય છે. અને પિતા આગળ પુત્ર કહેવાય છે. અને તે જ પુરુષ પુત્ર આગળ પિતા કહેવાય છે. એવી જ રીતે પ્રસ્તુતમાં આપની પથારી થઈ રહી છે. થઈ પણ ગઈ છે. એવું કહેવામાં આવે છે. જેવી રીતે પટની ક્રિયમાણુતામાં કૃતત્વને વ્યવહાર થાય છે તેવી જ રીતે. शथी प्रश्न ४२ छ ?- क्रियमाण छे ते कृत वारीत ? એનો ઉત્તર આપતાં કહે છે કે-પટના ઉત્પત્તિકાળમાં પ્રથમ તતુના પ્રવેશ સમયે પણ તે ઉત્પન્ન થાય જ છે. કેમકે પ્રથમત—પ્રવેશ કાળથી જ “પટ उ० ८२ ઉત્તરાધ્યયન સૂત્ર: ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy