________________
उत्तराध्ययनसूत्रे जमालिरासीत् । श्रीवीरवर्धमानस्वामिनः पुत्री प्रियदर्शना जमालेः भार्याऽभवत् ।
एकदा कदाचित् भगवान् श्रीवोरवर्धमानस्वामी तत्र क्षत्रियकुण्डपुरे समवस्तः। जमालिर्थिया सह तं वन्दितुं समागतः। भगवद्देशनया जातवैराग्योऽसौ जमालिग्रॅहमागत्य पित्रोरनुज्ञा गृहीत्वा पञ्चशतक्षत्रियकुमारैः सह प्रव्रज्यां गृहीतवान् । अयं भगवतः श्रीमहावीरस्य केवलज्ञानप्राप्त्यनन्तरं चतुर्दशे वर्षे प्रवजितः । तदा तस्य भार्या प्रियदर्शनाऽपि भगवतः श्रीवीरवर्धमानस्वामिनः समीपे स्त्रीसहस्रेण सह प्रबजिता। ततः पञ्चशतसंख्यकान् साधून जमालिमुनये, तस्यै प्रियदर्शनासाव्यै च साध्वीसहस्रं शिष्यतया भगवान् प्रददौ । अथ जमालिमुनिः श्रीवर्धमानस्वामिना सह विहरन् दुश्चरं तपस्तेपे, एकादशाङ्गानि चाधीतवान् । ये पति थे। एक दिन की बात है कि वीर श्रीवर्धमान स्वामी क्षत्रियकुण्डपुर में पधारे । जमालि अपनी पत्नी प्रियदर्शना के साथ उनको वंदना करने के लिये आये । भगवान् ने इनको धर्मदेशना दी। दिव्य धर्मदेशना का पान कर जमालि को वैराग्य जागृत हो गया। घर पर आकर इन्हों ने अपने माता पिता से आज्ञा लेकर पांचसौ क्षत्रियकुमारों के साथ दीक्षा अंगीकार करली । उस समय भगवान् को केवल ज्ञान प्राप्त हुए को चौदह वर्ष व्यतीत हो चुके थे। पति को दीक्षित देखकर प्रियदर्शना ने भी एक हजार स्त्रियों के साथ दीक्षा अंगीकार करली। प्रभु ने पांचसौ मुनियों को जमालिमुनि की नेसराय में करदिये, एवं एक हजार साध्वियों को प्रियदर्शना साध्वी की नेसराय में कर दी। पांचसो जमालि के शिष्य और एक हजार साध्वियां प्रियदर्शना की शिष्याएँ हुई । जमालिमुनि ने श्री वर्धमानપતિ હતા. એક સમયની વાત છે કે, શ્રી વીર વર્ધમાનસ્વામી દીક્ષા લીધા પછી ક્ષત્રિયકુડપુરમાં પધાર્યા. જમાલિ પિતાની પત્ની પ્રિયદર્શનાની સાથે તેમને વંદના કરવા માટે આવ્યા. ભગવાને તેમને ધર્મદેશના આપી. દિવ્ય ધર્મ દશનાનું પાન કરતાં જમાલિને વૈરાગ્ય જાગૃત થયો. ઘેર આવી પોતાનાં માતાપિતાની આજ્ઞા લઈ તેમણે પાંચસો ક્ષત્રિય કુમારે સહિત દીક્ષા અંગિકાર કરી. આ સમયે ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા ને ચૌદ વર્ષ વિતી ગયાં હતાં. પતિને દીક્ષિત થયેલા જોઈ પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સહિત દીક્ષા અંગીકાર કરી. પ્રભુએ પાંચસો મુનિઓને જમાલિ મુનિની નેસરાયમાં કરી દીધા. અને એક હજાર સાધવીઓને પ્રિયદર્શના સાધવીની નેસરાયમાં કરી દીધી. જમાલિના પાંચસે શિષ્ય થયા અને એક હજાર સાધ્વીઓ પ્રિય દર્શનાની શિષ્યા થઈ જમાલિ મુનિએ શ્રી વર્ધમાન સ્વામીની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧