________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा० ६ जीवस्यैकेन्द्रियादिषु भ्रमणम्
तस्मान्मनुष्यजन्म लब्ध्वा संसारस्वरूपं भावयेत्-अहो ! ईदृशं दुःखस्थानमन्यत् किमपि नास्ति यादृशः संसारः ॥ ५॥ जन्म छुट जाने के बाद इसकी पुनः प्राप्ति दुर्लभ है, अतः मनुष्य का कर्तव्य है कि वह मनुष्यजन्म प्राप्त कर संसार के स्वरूप का अवश्यर विचार करता रहे, उसको सोचना चाहिये कि ऐसा दुःख का स्थान और कोई दूसरा नहीं है जैसा की यह संसार है।
भावार्थ-कर्म से कदर्थित ये संसारी जीव चौरासी लक्ष योनियों में भ्रमण करते हुए भी पुनः उसी चक्कर में फंसने के अभिलाषी होते रहते हैं। यह चक्कर कैसे बंद होगा इसकी चिन्ता ही नहीं करते हैं। जैसे कोई क्षत्रिय बार बार युद्ध करने पर भी युद्ध से अरुचि नहीं लाता है। उसी प्रकार ये संसारी जीव भी सांसारिक अनंत दुःखों से अरुचि न लाकर ज्ञानावरणीय कर्मों को पुनः पुनः बढाने की ओर ही अग्रेसर बने रहते हैं। इन को इस बात का पता नहीं कि इस मनुव्यभव से ही इन अनंत दुःखों का अंत होता है, अतः इस भवसे यदि ये दुःख नहीं नष्ट किये गये तो फिर दूसरा कौन ऐसा भव है जो इन दुःखों का अन्त करनेवाला हो सकेगा, अतः मिले हुए मनुष्य भव નહીં તે આ મનુષ્યજન્મ પુરે થતાં તેની પ્રાપ્તિ ફરી થવી દુર્લભ છે. આથી મનુષ્યનું કર્તવ્ય છે કે, જ્યારે મહાદુર્લભ એ મનુષ્યજન્મ તેને પ્રાપ્ત થયો છે તે સંસારના સાચા સ્વરૂપને અવશ્ય અવશ્ય વિચાર કરતો રહે. તેણે વિચારવું જોઈએ કે, જે આ સંસાર છે તેના જેવું દુઃખનું સ્થાન બીજું કઈ નથી.
ભાવાર્થ-કર્મથી કદાચ સંસારી જીવ ચેરાસી લાખ યેનીઓમાં ભ્રમણ કરવા છતાં પણ ફરી એજ ચક્કરમાં ફસાય-ખૂંચી જાય તેવાં કાર્યોમાં તે રત રહે છે પણ એ ચક્કર કઈ રીતે બંધ થાય તેની ચિંતા કરતું નથી. જેમ કે ક્ષત્રિય વારંવાર યુદ્ધ કરવા છતાં તેના દિલમાં યુદ્ધની અરૂચી જાગતી નથી. તેવી રીતે સંસારી જીવ પણ સંસારના અનંત દુખેને જાણવા છતાં તેને પ્રત્યે અરૂચી ન લાવતાં જ્ઞાનાવરણીય કર્મોને ફરી ફરી વધારવાની તરફ જ તેની મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે. તેને એ વાતને ખ્યાલ પણ નથી આવતું કે, આ મનુષ્યભવદ્વારા જ તે અનંત દુઃખાને અંત લાવી શકાય છે. એ કારણે આ ભવદ્વારા જ જે તે દુઃખ નષ્ટ કરવામાં નહીં આવે તે ફરી એ કયો ભવ છે કે, આ દુઃખને અંત લાવવામાં ઉપયોગી થાય ? આથી મહાપૂણ્યના ઉદયથી અપ્રાપ્ય એવા મળેલા મનુષ્યભવને સફળ બનાવવા તરફ લક્ષ દેવું
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧