SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ६३२ उत्तराध्ययन सूत्रे संसारः खलु सकलदुःखैकहेतुः । अयं कस्य विवेकिनो मनो रमयति, नैव कस्यापि । अयं कदली स्तम्भवत् संध्यारागवच्चापात एव मनोहरः, स्वराज्यमिव क्षणभङ्गुरः, अत्र कामभोगरूपा वाटिका, विविधमनोरथरूपा वृक्षाः, आशारूपाः शतसहस्त्रशाखाः, तदुपरि मनोमर्कटः सुखरूपं फलं गवेषयन् पुनः पुनरुत्प्लते । तथापि सुखरूपं फलं न लभते । यत्र कालरूपः खलः सर्वान् प्राणिनो विषतिसागरे निपातयति । जन्मरूपो रिपुरात्मान पीडयति, जरा राक्षसी मर्दयति । हो चेष्टाशील होते रहते हैं । इसलिये मनुष्यजन्म दुर्लभ है । यह संसार समस्त दुखों का एक हेतु है । यह किस विवेकी के मन को आनन्द उत्पन्न कर सकता है, किन्तु किसी को भी नहीं कदली के स्तम्भ एवं सन्ध्याराण के समान यह संसार अल्पकाल के लिये मनोहर मालूम पड़ता है । स्वप्नराज्य की तरह यह क्षणभंगुर है । इसमें यह कामभोगरूप वाडी है, जिसमें मनोरथरूप वृक्ष खडे हुए हैं। आशा तृष्णारूपी हजारों शाखाएँ हैं । इनके ऊपर मनरूपी बन्दर सुखरूप फल की तलाश में रातदिन इधर से उधर कूदता फिरता है तो भी उसको सुखरूप फल की प्राप्ति नहीं होती है । कालरूपी दुष्टजन यहां समस्त प्राणियों को विपत्तिरूप सागर में डुबाता रहता है । जन्मरूपी शत्रु सदा यहां इस जीव को कष्ट पहुँचाता रहता है। जरा रूपी राक्षसी प्राणियों का मर्दन करती है अर्थात् प्राणी मात्र को दुःखित આત્મહિત ભૂલી જાય છે અને પુદ્ગલેાના સુખમાં આસક્ત બને છે. આટલા માટે મનુષ્યભવ તેમના માટે દુર્લભ ખની રહે છે. આ સંસાર સમસ્ત દુ:ખાના એક હેતુ છે. એ કેાઈ વિવેકીના મનને આનંદ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ કેાઈ ને કેળના સ્તંભની અને સંધ્યારાગની માક આ સંસાર અલ્પકાળ માટે મનેાહર જણાય છે. સ્વપ્ન રાજ્યની માફ્ક આ સંસાર ક્ષણભંગુર છે. તેમાં આ કામલેગરૂપ વાડી છે, જેમાં મનેારથરૂપ વૃક્ષ ઉભાં છે, આશાતૃષ્ણારૂપ હજારા શાખાએ છે, એમાં વળી મનરૂપી વાંદરા સુખરૂપ ફળની તપાસમાં રાત અને દિવસ અહિંથી તહી કૂદતા ફરે છે છતાં પણુ તેને સુખરૂપ ફળની પ્રાપ્તિ થતી નથી. કાળરૂપી દુષ્ટ જન તેને ( સમસ્ત પ્રાણીઆને) વિપત્તિરૂપ સાગરમાં ડુબાડતા રહે છે. જન્મરૂપી શત્રુ સા આ જીવન કષ્ટ પહેાંચાડતા રહે છે. જરા રૂપી રાક્ષસી પ્રાણીઓનુ` મન કરે છે, અર્થાત્ પ્રાણીમાત્રને દુઃખી કરે છે. પ્રાણીઓનું એવું કેાઈ વધુ આયુષ્ય પશુ નથી, ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy