________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. १ अङ्गचतुष्टयदौर्लभ्ये युगदृष्टान्तः ९ शैवाले मिलिते यथैव शशिनः संदर्शनं दुर्लभ, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १ ॥
इत्यष्टमः कूर्मदृष्टान्तः ॥ ८ ॥
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
६२१
अथ नवमो युगदृष्टान्तः प्रोच्यते
असंख्ययोजनविस्तीर्णो वलयाकारः सहस्रयोजनगम्भीरः स्वयंभूरमणसमुद्रोऽस्ति । तस्य प्राच्यां दिशि कोऽपि देवो युगं प्राक्षिपत् तस्य युगस्य कीलिकां पश्चिमायां दिशि । यथा तस्मिन् समुद्रे भ्राम्यन्स्यास्तस्याः कीलिकायास्तेन युगेन शैवाले मिलिते यथैव शशिनः संदर्शन दुर्लभम्, संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १ ॥ यह आठवा कूर्मदृष्टान्त हुआ ॥ ८ ॥
नौवां युगदृष्टान्त इस प्रकार है - यह दृष्टान्त कल्पना से संबंध रखता है । असंख्यात द्वीप और समुद्रों के बाद एक अन्तिम द्वीप और समुद्र है । अन्तिम समुद्र का असंख्यात योजन का विस्तार है । गहराई भी इसकी एक हजार योजन की है । इसमें कल्पना करो कि कोई एक देव पूर्व दिशा की ओर एक जुआ-गाडी का अवयवविशेष जो बैलों के कन्धों पर रखा जाता है-डाल दे, और पश्चिम दिशा की ओर उसकी कीलिका - सेल - डाल दे । अब यह कीलिका उस समुद्र में उस दिशा से बहती हुई चली आवे और वहते हुए जुआ के साथ शैवाले मिलिते यथैव शशिनः संदर्शनं दुर्लभम्,
संसारे भ्रमतः पुनर्नरभवो जन्तोस्तथा दुर्लभः ॥ १ ॥ આ આઠેમુ કૂદૃષ્ટાંત છે. ૫૮૫
નવમું યુગદૃષ્ટાંત આ પ્રકારનું છે—
આ દૃષ્ટાંત કલ્પનાથી સબંધ રાખે છે. અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો પછી એક છેલ્લા દ્વીપ અને સમુદ્ર છે. એ છેલ્લા સમુદ્રના વિસ્તાર અસખ્ય ચેાજનના છે. ઉંડાઈ પણ તેની એક હજાર ચેાજનની છે. આમાં કલ્પના કરો કે, કેાઈ એક દેવ પૂર્વદિશા તરફ એક ધાંસર કે જે ગાડીમાં બળદના કાંધ ઉપર રાખવામાં આવે છે તે નાખી દે અને પશ્ચિમ દિશા તરફથી એ ધેાંસરાની લાકડીએ નાખી દે. પશ્ચિમ દિશાએ નાખેલી ધેાંસાની એ સાંબેલ વહેતાં વહેતાં ચાલી આવે અને તે ધંસરી સાથે મળી જાય. જે રીતે આ વાત