________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. १ अङ्गचतुष्टयदौर्लभ्ये कर्मदृष्टान्तः ८ ६१९ एको हूद आसीत् । तदुदकं च परस्परसम्बद्धशैवालजालैश्छादितमभवत् । तत्र स्वापत्यसंततिसमन्वितः कच्छपः प्रतिवसति । अन्यदा कदाचित् तत्र सान्द्र शैवालमध्ये हृदोपान्तस्थितजम्बूविटपिनः सुपक्वफलसंपातेन शैवालतन्तुविच्छेदाच्छिद्रमभवत्, तस्मिन्नेव समये तत्रस्थिताऽसौ कूर्मस्तत्कालजातच्छिद्रमाश्रित्य ग्रीवां बहिष्करोति । तदनु खल्वसौ निर्मलगगनमण्डलमण्डनायमान तारागणसमन्वितसुषमासम्पन्नशारदपूर्णशशाङ्कबिम्बमवलोक्य साश्चर्य मनसि चिन्तयति -अहो ! किमिदं विलोक्यते । कीदृशमिदमदृष्टपूर्व नयनान्दजनकम् ? । इत्येवं परिपूर्ण एक द्रह था। जिसका विस्तार एक हजार योजन का था। इसमें अनेक जलचर जीव रहते थे। यह बड़ा सुन्दर था। इसका जल परस्पर संबद्ध शैवालसमूह से आच्छादित था। इसमें एक कच्छुआ अपने बच्चों के साथ रहता था। एक समय की बात है कि उस द्रह के किनारे पर जो जामुन के वृक्ष खडे हुए थे उनके कुछ जम्बूफल उस शैवालजाल के ऊपर गिरे । उनके गिरने से उस शैवालजाल के बीच में शैवाल के तन्तुओं के टूट जाने से छिद्र हो गया। उसी समय कछुए ने जो उस शैवालजाल के नीचे रहता था उस छिद्र से अपनी गर्दन को बाहर निकाला। बाहर निकालते ही उसने स्वच्छ आकाश में आकाश का मण्डनस्वरूप एवं तारागणों से सुशोभित परमशोभासंपन्न ऐसे शरदकालीन पूर्णचन्द्रमा के बिम्ब को देखा। देखते ही उसे बड़ा भारी आश्चर्य हुआ। विचार ने लगा-अहा ! यह क्या दिखाई देता है ? मैंने तो आज तक ऐसा नेत्रों को अपूर्व आनन्द देने वाला હજાર જન જેટલું હતું. તેમાં અનેક પ્રકારના જળચર જીવ રહેતા હતા. તે ધરે પૂબજ સુંદર હતું. તેનું જળ શેવાળ સમૂહથી આચ્છાદિત હતું એમાં એક કાચ પિતાનાં બચ્ચાંઓ સાથે રહેતો હતો. એક સમયની વાત છે કે, તે ધરાના કાંઠે જાંબુડાનાં વૃક્ષો હારબંધ ઉગ્યાં હતાં તે પૈકીના એક વૃક્ષ ઉપરથી થોડાં જાબુફળ શેવાળ ઉપર પડયાં. આ રીતે જાંબુડાના પડવાથી જળ ઉપર આચછાદિત થયેલી શેવાળમાં છિદ્ર પડી ગયાં. આ વખતે એ શેવાળની નીચે રહેતા કાચબાએ જાંબુને લઈને શેવાળમાં પડેલા છિદ્રમાંથી પિતાની ડેક બહાર કાઢી. પિતાની ડોકને શેવાળમાંથી બહાર કાઢતાં જ કાચબાએ સ્વચ્છ આકાશમાં તારાગણેથી સુશોભિત પરમ શભાસંપન્ન એવા શરદકાળના પૂર્ણ ચંદ્રમાના પ્રકાશને જે. જોતાં જ તેને ઘણું જ આશ્ચર્ય થયું અને તે મને મન વિચારવા લાગ્યું કે, અહા! આ શું દેખાઈ રહ્યું છે? મેં આજ સુધી તેને આનંદ દેવાવાળે આવે
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧