________________
उत्तराध्ययनसूत्रे __ अथेन्द्रपुराधीशस्येन्द्रदत्तनाम्नो नृपस्य पुत्रो जयन्तकुमारः सोत्साहमुत्तिष्ठति, लोकाः करतालीप्रदानपूर्वकमुपहसंन्तो वदन्ति-अहो ! इमे वीरा धनुर्धरा यत्र न क्षमास्तत्रास्य कुमारस्य कीदृशं साहसम्?, किमनेन कर्तुं शक्यते?, एवं वदत्सु तनगर वास्तव्येषु मनोज्ञरूपलावण्यसंपन्नो जयन्तकुमारः स्तम्भस्य संनिधौ गत्वा धनुषि शरं संयोज्य, तैलपूर्णकटाहसंक्रान्तचक्रप्रतिबिम्बान्तरालमार्गेण राधावामनेत्रप्रतिबिकिसीका तीसरे चक्र से टकरा कर टूट कर नीचे गिर पडा। लक्ष्यस्थान तक किसी का भी बाण नहीं पहुँच सका। किसी २ का बाण तो लक्ष्य से भी उचटकर आगे निकल गया । इस प्रकार राधावेध किसी के भी द्वारा साध्य नहीं हो सका। इतने में इन्द्रपुर का राजा इन्द्रदत्त का पुत्र जयन्तकुमार बडे उत्साह से अपने स्थान से उठा । उसके उठते ही लोगों ने करतलध्वनि से पहिले तो उसकी हँसी करने लगे, फिर कहने लगे-देखो ये एक नवीन वीरपुरुष आये हैं, जहां ऐसे २ इन वीर धनुर्धारियों की भी नहीं चली वहां बिचारे इस कुमार की क्या चलेगी जो यह साहस दिखला ने को खडा हुआ है। लोग जब इस तरह से जयन्तकुमार की हँसी करने में तत्पर हो रहे थे कि कुमार सब के देखते २ ही उस स्तंभ के पास पहुंच गया। पहुँचते ही उसने पहिले अपने धनुष पर बाण चढाया। चढाकर फिर वह तैलपूर्णकडाह में पडे हुए चक्र के प्रतिबिम्ब को देखने लगा । देखते २ चक्र के બાણ પહેલા ચક્ર સાથે અથડાઈને તો કેઈનું બીજા એક સાથે અથડાઈને કેઈનું ત્રીજા ચક્ર સાથે અથડાઈને તુટીને નીચે પડી જતાં પણ લક્ષ્ય સ્થાન સુધી કેઈનું પણ બાણ જઈ શકયું નહીં. કેઈક ઈનાં બાણ તે લક્ષ્યથી પણ ઉપર થઈને આગળ નિકળી ગયાં. આ પ્રકારે રાધાવેધ કોઈનાથી પણ સાધ્ય ન થઈશ. એટલામાં ઇંદ્રપુર નગરના રાજા ઈન્દ્રદત્તનો પુત્ર જયંતકુમાર ઘણા ઉત્સાહથી પોતાના સ્થાનેથી ઉઠયા તેના ઉઠતાંજ લેકોએ તેની હાંસી ઉડાવવા માંડી અને પછી કહેવા લાગ્યાજુઓ આ એક નવીન વીરપુરુષ આવેલ છે. જ્યાં મોટા મોટા વીર ધનુર્ધારીઓનું પણ ન ચાલ્યું ત્યાં આ બિચારા કુમારનું શું ચાલવાનું છે. જે આ સાહસ બતાવવા ઉઠ્યો છે. લેકે જ્યારે આવી રીતે યંત કુમારની હાંસી ઉડાવવામાં તત્પર બની રહ્યા હતા ત્યારે કુમાર બધાના જોતજોતામાં તે સ્તંભની પાસે પહોંચી ગયા અને પહોંચતાં જ તેણે પહેલાં પોતાના ધનુષ્ય ઉપર બાણ ચડાવ્યું અને પછી તેલથી ભરેલ કડાઈમાં પડતા ચકના પ્રતિબિંબને જેવા લાગ્યા. જોતાં જોતાં ચકના અંતરાલમાથી પછી તેણે રાધા પુતળીની ડાબી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧