________________
६१५
प्रियदर्शिनी टीका. अ० ३ गा. १ अङ्गचतुष्टयदौर्लभ्ये चक्रदृष्टान्तः ७
ततस्तेन नृपतिना निमन्त्रिता बहवो राजानो राजकुमाराच देशाद् देशान्तरादपि तत्र सोत्साहं समागताः । सर्वेषु राजसु राजकुमारेषु च मण्डपे समुपविष्टेषु जितशत्रुनृपस्तत्रागत्य वदति - यो राधापुत्तलिकाया वामनेत्रं शरेण विध्येत तस्मै मया कन्यका दातव्येति । राज्ञो वचः श्रुत्वा एकैकमुत्थितो नृपादिकस्तत्र राधावेधनाय शरं धनुषि संयोज्य प्राक्षिपत् । स च शरः कस्यचिदेकेन चक्रेणास्फालय भग्नः सन् भूमौ निपतितः कस्यचिदेकं चक्रमतिक्रान्तः कस्यचिद् द्वे, कस्यचित श्रीणि, अन्येषां तु लक्ष्यादन्यत्रैव निर्गतः कोऽपि राधावेधं साधयितुं नाशकत् ।
होगा । राजा ने इस प्रकार अपना भाव प्रकट कर सब राजाओं एवं राजपुत्रों के लिये स्वयंवरमंडप में आनेका आमंत्रण भेज दिया । राजा से आमंत्रित हो बडे उत्साह से अनेक राजा और राजकुमार देश देशान्तर से उत्साहपूर्वक आये और स्वयंवरमंडप में बैठ गये । जब समस्त राजा और राजपुत्र अच्छी तरह अपने २ स्थानों पर बैठ गये तब राजा जितशत्रु वहां आये और कहने लगे कि जो इस भ्रमण करती हुई राधा पुतलिका के वामनेत्र को बाण से वेधित करेगा वही मेरी पुत्री का पति होगा- अपनी पुत्री मैं उसे ही परणाऊँगा । राजा के इस प्रकार वचन सुनकर वे राजा तथा राजकुमार आदि राधावेध साधने के लिये उठे और अपने २ धनुष पर बाण रख कर राधावेध साधने के अभिप्राय से बाण को छोडने लगे। इनमें से किसी का बाण एक चक्र से टकरा कर, किसी का दूसरे चक्र से टकरा कर और અહાર પાડી પેાતાની મહેચ્છા પ્રગટ કરી કે, જે વ્યક્તિ રાધાના ડાબા નેત્રને માણથી વીંધશે તે મારી રાજકન્યા ઇન્દિરાના પતિ ખનશે. રાજાએ આ પ્રકારે ઢંઢેરા પીટાવીને સઘળા રાજાઓ અને રાજપુત્રાને સ્વયંવર મંડપમાં આવવાનુ આમંત્રણ મેાકલાળ્યું. રાજાનું આમંત્રણ મળતાં ઘણા ઉત્સાહથી અનેક અને રાજકુમારો દેશ દેશાંતરથી ઉત્સાહપૂર્વક આવ્યા અને સ્વયંવર મંડપમાં બિરાજ્યા. જ્યારે સર્વ રાજાએ અને રાજપુત્રો સારી રીતે પાતે પાતાના સ્થાન ઉપર બેસી ગયા ત્યારે રાજા જીતશત્રુ ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા કે, જે કાઇ વ્યક્તિ આ ફરતી રાધા પુતળીના ડાબા નેત્રને ખાણુથી વિધશે તેને મારી પુત્રી વરમાળા પહેરાવશે અને તેનેજ હું મારી પુત્રી પરણાવીશ, રાજાનુ
રાજા
આ પ્રકારનું વચન સાંભળીને મંડપમાં બિરાજીત થએલા રાજા તથા રાજકુમાર વગેરે રાધાવેધ સાધવા માટે ઉઠયા અને પોતપાતાના ધનુષ્ય ઉપર ખાણુ ચઢાવીને રાધાવેધ સાધવાના લક્ષ્યથી ખાણુને છેડવા લાગ્યા. તેમાંથી કોઈનું
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧