________________
"
प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गचतुष्टयदौर्लभ्ये रत्नदृष्टान्तः ५ ६०७ सन्तस्तन्नगरागतानामन्यान्यदेशवासिनां श्रेष्ठिनां हस्ते रत्नानि विक्रीय वाणिज्यार्थं पण्यत्रस्तूनि क्रीतवन्तः तैर्वाणिज्यकार्यं प्रसारयन्ति स्म । ततस्तत्पुत्राः कोटिध्वजा जाताः । चिरेण तेषां पिता गृहमागतः । स स्वस्थापितानि रत्नान्यदृष्ट्वा वसुप्रियं पुत्रं पृच्छति - अरे ! केन मम रत्नानि गृहीतानि ? | वसुप्रिय आहसर्वैर्भ्रातृभिरपहृतानि । ततः पुत्रवाक्यं श्रुत्वा धनदः कोपाविष्टः सन्नब्रवीत् - रे लक्ष्मीकन्दकुद्दालकाः । यूयं मद्गृहानिर्गच्छत तानि विक्रीतरत्नानि समानीय मद्गृहे स्थापयन्तु, अन्यथा गृहे नागन्तव्यम् । यथा तेषां रत्नानां पुनरानयनं धनदपुत्राणां दुष्करं, तथा मनुष्यत्वमपि दुर्लभम् ||
रत्नों को निकाल लिया । सर्वो को रत्न की प्राप्ति से अपार हर्ष हुआ । जो दूसरे देश के वणिग्जन व्यापार के लिये नगर में आये हुए थे उनके लिये वे सब रत्न उन लोगों ने बेच दिये और अपनो पुंजी बनाकर फिर वे सब के सब व्यापार करने में लग गये । इनका व्यापार कार्य खूब चला। सब के सब कोटिध्वज हो गये । कालान्तर में धनद घर पर वापिस आया। उसने अपने रखे हुए रत्नों की ज्यों ही संभाल की वे उसको नहीं मिले तब उसने वसुप्रिय पुत्र से पूछा । किसने मेरे रत्नों को लिया है। वसुप्रिय ने कहा- सब भाईओं ने । वसुप्रिय की बात सुनकर धनद को बहुत ही अधिक क्रोध आ गया । गुस्से में आकर उसने कहा- तुम सब के सब लक्ष्मीरूपी कन्द को उखाड़ने के लिये कुद्दाली के समान हो अतः तुम्हारी अब भलाई इसी में है कि तुम सब मेरे घर से निकल जाओ । नहीं तो बेचे हुए रत्नों को वापिस लाओ । जब तक रत्न नहीं आवे तब तक याद
હ થયા. ખીજા દેશના વિષ્ણુકજના વેપાર માટે નગરમાં આવ્યા હતા તેમને આ લેાકાએ બધાં રત્ના વેચી દીધા અને પોતપાતાની પુંજી મનાવી લઇને દરેક જણુ વેપાર કરવા લાગ્યા. તેમના વેપાર ખૂબ ચાલ્યા. બધા કરોડપતી બની ગયા કાળાન્તરે ધનદ પાછા ઘેર આવ્યા, ત્યારે તેણે પાતે રાખેલાં રત્નાની જે તે સ્થળે તપાસ કરી તેા તે તેને મળ્યાં નહીં. ત્યારે તેણે વસુપ્રિયને પૂછ્યું, કાણે મારાં રત્નને લીધાં છે ? વસુપ્રિયે કહ્યુ', બધા ભાઈ એએ રત્ના વહેચી લીધાં છે. વસુપ્રિયની વાત સાંભળીને ધનદને એકદમ ક્રાધ ચડયા અને ગુસ્સામાં આવીને તેણે કહ્યુ', તમે બધા લક્ષ્મીરૂપી કદને ઉખાડનારા કાદાળી જેવા છે. આથી તમા બધા મારા ઘરમાંથી ચાલ્યા જાવ એમાંજ તમે સઘળાની ભલાઈ છે, નહિતર વેચેલાં રત્નાને પાછાં લાવે. જ્યાં સુધી રત્ના પાછાં નહી આવે ત્યાં
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧