________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. १ अङ्गचतुष्टयदौर्लभ्ये घ्तदृष्टान्तः ६०३ कथितम्-हे पुत्र ! अस्मिन् कुले पितरि मृते पुत्रो नृपासनं लभते । इमं वंशपरम्परानुगतं क्रमं यो न सहते स द्यूतं खेलयति । यदि जयति तदा तस्मै राज्यं दीयते । धूतक्रीडनविधिश्चैवं वर्तते-पुत्रस्यैकवारं दायो भवति, राज्ञस्तु यथेच्छया । अपरं चअष्टोत्तरसहस्रस्तम्भानामेकैकस्तम्भेऽष्टोत्तरसहस्रकोणाः सन्ति, तेष्वेकैककोणेऽष्टोवसुमित्र ने विचार किया कि राजा वृद्ध हो चुके हैं । इनसे यथावत् राज्य का काम काज होता नहीं है, और ये अभीतक भी मुझे राज्य का अधिकारी बना नहीं रहे हैं अतः अच्छा हो कि राजा को मार कर राज्य का उत्तराधिकार प्राप्त कर लिया जाय । वसुमित्र के इस रहस्य को मंत्री ने जान लिया, और राजा से भी कह दिया। राजा ने वसुमित्र को बुलाकर कहा कि बेटा! इस कुल की यह रीति चली आ रही है कि जबतक पिता मौजूद रहता है तब तक पुत्र को राज्य का अधिकार नहीं प्राप्त हो सकता है । पिता के मरने पर ही पुत्र राज्य का अधिकारी होता है। इस प्रकार कुलक्रम से चले आये हुए इस क्रम को जो सहन नहीं कर सकता है वह जुआ खेल कर इस क्रम पर विजय पा सकता है। अर्थात् जो जुए में जीतता है उसको ही राज्य का अधिकारी बना दिया जाता है। जुआ खेलने की विधि इस प्रकार है-पुत्र का दाव एक बार होता है और राजा का उसकी इच्छानुसार । दूसरी बात यह है कि ये जो सभाभवन के एक हजार आठ १००८ खंभे हैं और આઠ ૧૦૦૮ ખૂણ હતા. રાજાને એક પુત્ર હતો અને તેનું નામ વસુમિત્ર હતું. એક વખત વસુમિત્રે વિચર કર્યો કે, રાજા વૃદ્ધ થઈ ગયા છે. તેનાથી યથાવત્ રાજ્યનું કામકાજ થતું નથી. એમ છતાં પણ તેઓ મને રાજ્યાધિકાર સપતા નથી. આથી રાજાને મારી, રાજ્યને ઉત્તરાધિકાર પ્રાપ્ત કરી લઉં. વસુમિત્રનું આ રહસ્ય મંત્રીના જાણવામાં આવ્યું, અને એ વાત રાજાને કહી દીધી. રાજાએ આથી પિતાના પુત્રને બોલાવીને કહ્યું કે, બેટા! આપણા કુળની એ રીત ચાલી આવે છે કે, જ્યાં સુધી બાપ જીવતા હોય ત્યાં સુધી પુત્રને રાજ્યને અધિકાર પ્રાપ્ત થતું નથી. બાપના મરવા પછી જ પુત્ર રાજ્યને અધિકારી બને છે. આ પ્રકારે કુળક્રમથી ચાલ્યા આવતા એ રીવાજને જે સહન કરી શકો નથી તે જુગાર રમી આ કમની સામે વિજય મેળવી શકે છે. અર્થાત જે જાગારમાં જીતે છે તેને રાજ્યને અધિકારી બનાવી દેવામાં આવે છે. જુગાર રમવાની વિધી આ પ્રકારની છે. પુત્રને દાવ એક વખત હોય છે, અને રાજાને તેની ઈચ્છા અનુસાર, બીજી વાત એ છે કે, જે સભાભવનના એકહજાર આઠ૧૦૦૮ થાંભલા
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧